મહાપ્રસાદ રેસીપી

શિલ્પા રાઠોડ
શિલ્પા રાઠોડ @cook_19343746

#ક્લબ
#નવેમ્બર

મહાપ્રસાદ રેસીપી

#ક્લબ
#નવેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 મિનિટ
શિલ્પા રાઠોડ
  1. 1વાટકી રાવો
  2. પોની વાટકી ખાંડ
  3. એડ્ડી વાટકી ઘી
  4. ત્રાણ વટકી દુધ
  5. મંગમતા ડ્રાયફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

8 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડડાઇ લૈન તેમા અર્ધિ વાટકી ગી લેવાનુ ત્યરબાદ તેમા એક વાત્કી રવો નાખી રવો સેકવો

  2. 2

    રવો સેકળ જય ત્યારબાદ તેમા એક વાટકી ખાંડ ઉમરવી ત્યારબાદ ત્રાણ વટકી દુધ ઉમરી ટી થોડા સમાય વાલ્વોવુ

  3. 3

    ત્યારબાદ મ્ણપસન્દ ડ્રાયફ્રટ ઉમર્વા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
શિલ્પા રાઠોડ
પર

ટિપ્પણીઓ

Similar Recipes