વેજ મોમોસ

Maya Radhani
Maya Radhani @cook_19236584
Bhavngar

#AC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપમિક્સ વેજિટેબલ્સ (કોબી,કેપ્સિકમ,ડુંગળી,ગાજર)
  2. 1 કપસોયા સોસ
  3. 1 કપચીલી સોસ
  4. 1 કપમેંદો
  5. 1ટીસપૂન મિક્સ હર્બસ
  6. 1ટીસપૂન કેચપ
  7. 1ટીસપૂન આજી નો મોટો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. પાણી લોટ બાંદવા માટે
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    પહેલા મેંદા માં સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધી 30 મિનિટ કવર કરી રાખી દ્યો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી મિક્સ વેજિટેબલ સાંતળી તેમાં બધા મસાલા ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    હવે લોટ માંથી નાની પુરી વણિ વચ્ચે સ્ટફિંગ મૂકી પોટલી બાંધી લ્યો.

  4. 4

    હવે તેલ ગરમ કરી તૈયાર કરેલ પોટલી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તડવી.

  5. 5

    તૈયાર છે વેજ મોમોસ ગરમા ગરમ કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Radhani
Maya Radhani @cook_19236584
પર
Bhavngar

ટિપ્પણીઓ

Similar Recipes