ભરેલા ભીંડા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક કડાઈમાં નાખી ધીમા તાપે શેકી લેવો પછી તેની અંદર કોથમીર એક ચમચી મરચાનો ભૂકો બે ચમચી હળદર અડધી ચમચી ખાંડ સ્વાદ અનુસાર મીઠું પા ચમચી હિંગ અડધી ચમચી ધાણાજીરૂ અને બે ચમચી તેલ નાખી અને મસાલો તૈયાર કરો...
- 2
ભીંડાને પાણીથી ધોઈ અને લૂછી લેવા પછી તેની બંને બાજુથી ડિટીયા કાઢી વચ્ચે ચેકો મારી અને આ મસાલો બધો તેમાં ભરી દેવો પછી એક કડાઈ ની અંદર તેલ મૂકી અને ગરમ થાય એટલે રાઈ જીરુ અને તલમાં વઘાર કરી પછી માથે લીડ મુકી, તેને 15 મિનિટ સુધી પાકવા દેવું, તૈયાર છે આપણા ભરેલા ભીંડા નું શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Stuffed Brinjal Potato sabji Recipe In Gujarati)
#મે#મોમ Shweta Kunal Kapadia -
-
-
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
-
-
-
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
-
-
-
ભીંડા ઢોકળી નું શાક (Bhinda Dhokli sabji recipe in Gujarati)
આપણે ઢોકળી,ગુવાર ઢોકળી,પંજાબી ઢોકળી નું શાક તો બહુ બનાવ્યું હશે પણ શું તમે ક્યારેય ભીંડા ઢોકળી નું શાક બનાવ્યું? જો એક વાર બનાવશો તો વારંવાર બનાવશો. Shivani Bhatt -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11074141
ટિપ્પણીઓ