આલુ પરાઠા

Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998

 આલુ પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીલુલસણ50ગ્આ
  2. લીલા મરચા 3 નંગ
  3. અરધો કપ સમારેલા ફૂદીનો
  4. આદૂનો. મોટો કટકો
  5. 300ગાામ બટેટા
  6. ઘવનોલોટ 300 ગામ
  7. 2 ચમચીરાગીનોલોટ
  8. 2 ચમચીસોયાબીન નોલોટ
  9. મીઠૌજરુરમુજબ અરધી ચમચી ગરમ મસાલો
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. તેલ જરુર મુજબ
  12. લીલા ધાણા 50 ગામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકર માબટેટા નાખી ગેસ પર મૂકી ગરમ થાયછીતેમા બે સીટી વાગે પછી ગેસ બંધ કરી ફરવા દો

  2. 2

    એક વાસણમા ઘવનોલોટ રાગીનોલોપ તથા સોયાબીન નોંધી ભેગુ કરી તેમા તેલ નમોણ નાખો પછી તેમા મીઠુ નાખી પરાઠારી લોટ બાંધી લો પંદર મિનિટ રહેવા દો.

  3. 3

    બટેટા ના મા વામામીઠુ ગરમ મસાલો તથા લીંબુનોરરસ1ચમચો નાખો પછી તેમા સમારેલા ધાણા તથા ઝીણુવાટેલુ લસણ ના ખો પછી તેમા સમારેલા ફૂદીનો તથા આદૂ મરચાને નીચે પેસ્ટ નાખી પૂરણ તૈયાર કરી લો.

  4. 4

    બાંધેલ લોટ માથી લોટ લયલૂઆકરી મોટી પૂરી વણી લો પૂરમાપૂરણભરી ગોલ બનાવી પરોઠાને વણી લો પછી તે લ મૂકી લો ઢીપર શેકી લો. બધા પરાઠા આ રીતે શેકી લો ગરમ પરોઠાને દહિ ની ચટણી અથવા સોસાસાથે સાથે પીરસો.

  5. 5

    રાગીનોલોટ તથા સોયાબીન મા ભરપૂર કેલ્શિયમ છે તે થી પોસટીક છે તે મા વાપરવો લીલો મસાલો પણ ખૂબ જ પોસટીક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998
પર

ટિપ્પણીઓ

Similar Recipes