મગ  ચણા ચોર ગરમ

Krishna Rajani
Krishna Rajani @cook_18526397

#સ્ટ્રીટ

મગ  ચણા ચોર ગરમ

#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. અડધી વાટકી મગ
  2. અડધી વાટકી કાબુલી ચણા
  3. અડધી વાટકી દેશી ચણા
  4. 1નાનુ લીલુ કેપ્સિકમ
  5. 1નાનું પીળું કેપ્સીકમ
  6. અડધી વાટકી કોથમરી
  7. ૧ નંગ ડુંગળી
  8. ૧ નંગ ટમેટું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. અડધી વાટકી sweet corn બાફેલી
  11. સ્વાદ મુજબ સંચળ પાવડર
  12. પા ચમચી ચાટ મસાલો
  13. પા ચમચી ધાણા જીરુ પાવડર
  14. પા ચમચી મરચા પાવડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બંને જણા અને મગ ને અલગ અલગ સાત કલાક પલાળી રાખો. ત્યારબાદ વરાળમાં અધકચરા રહે તેમ થોડું મીઠું નાખી બાફી લો. ત્યારબાદ રોટી મેકર થી દબાવી લો લો.

  2. 2

    તડકા માં તમારે નથી 8 થી 10 કલાક અથવા પંખામાં ૧૨ થી ૧૫ કલાક સુકાવા દો. ત્યારબાદ તેલ મૂકી તળી લો. ત્યારબાદ તેમાં લીલું પીળું કેપ્સિકમ, ડુંગળી,બાફેલી મકાઈ,ઝીણી સમારેલી કોથમરી, બધુ ઝીણુ સમારીને નાખો. ત્યાર બાદ તેમાં મીઠું, સંચળ,ચાટ મસાલો, ધાણાજીરું, મરચું પાવડર અને લીંબુ નાખી મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે ચટપટા મગ ચણા જોર ગરમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Rajani
Krishna Rajani @cook_18526397
પર

ટિપ્પણીઓ

Similar Recipes