કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી ગાંઠિયાનું શાક અને ભાખરી
#goldenapron2#Gujarat#week1કાઠિયાવાડમાં કોક દિ ....તુને ભૂલોને ...ભૂલો પડ ભગવાન ..... ને થાને મારો મહેમાન.... તને સ્વર્ગ ભુલાવુ શામળા..... કાઠિયાવાડની તમે કોઈ પણ વાનગી લઇ લો. તમને ભાવશે જ. તો ચાલો આજે આપણે ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી. Bansi Kotecha -
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
લીલી તુવેર ની લીલી કઢી
##માસ્ટરક્લાસમિત્રો લીલી તુવેર માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, લીલી તુવેર માંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે અને બધાને ખુબજ ભાવે છે . આજે હું સરળતા થી બનાવી શકાય તેવી લીલી તુવેર ની કઢી ની રેસિપી શેર કરું છુ,તમને સૌને ચોક્કસ પસંદ આવશે અને જરૂર થી બનાવજો.. Upadhyay Kausha -
-
-
-
-
ક્રીસ્પી ભીંડા ની કઢી
#દાળકઢીહું નાની હતી ત્યારે વેકેશન માં ગામડામાં જતી ત્યાં મારા ફઈ ભીંડા ની કઢી બહુ બનાવતા મે એમાં થોડું ટ્વીસ્ટ કર્યું છે તો ચાલો બનાવીએ.Heen
-
-
-
-
-
-
-
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
-
-
ભીંડા કઢી
#કાંદાલસણદોસ્તો કઢી એ ગુજરાતીઓ ની શાન છે.. ગુજરાતી લોકો ના ઘર માં પરંપરાગત કઢી બનતી જ હોય છે...મૈં ઘણા વર્ષો પેહલા મુંબઈ માં એક ગુજરાતી રેસ્ટોરન્ટ માં ભીંડા કઢી ટ્રાય કરી હતી..અને પહેલી વાર જ ટ્રાય કરી હતી.મને ભીંડા કઢી ખૂબ જ ભાવી હતી..ત્યારથી આ રેસિપી મારી મનપસંદ છે..તો દોસ્તો ચાલો આપણે રેસ્ટોરન્ટ જેવી જ ભીંડા કઢી ઘરે બનાવશું.... Pratiksha's kitchen. -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ખાનદેશી કઢી
#ROK#kadhirecipe#MBR2#WEEK2#KhandeshiKadhiRecipeકઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11179694
ટિપ્પણીઓ