ખજુર બીસ્કીટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજુર
  2. 2 ચમચીઘી
  3. 2 પેકેટમેરીગોલ્ડ ના બિસ્કીટ
  4. 100 ગ્રામનાળિયેરનો ઝીણો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચા ઘી લો ઘી ગરમ થાય પછી તેમા ખજુર નાખી હલાવો. ખજુર એકદમ ગડી જાય પછી તેને નીચે ઉતારી લૉ. નીચે ઉતારીયા પછી 3 બીસ્કીટ લઇ પછી તેને એક પછી એક બીસ્કીટમાં ખજુર ભરો પછી આખા બીસ્કીટ પર ખજુર લગાવી 5 મીનીટ ફીજમાં રાખી પછી ખાવું.

  2. 2
  3. 3
  4. 4
  5. 5

    ખજૂર બિસ્કીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
urvi rathod
urvi rathod @cook_19558906
પર

ટિપ્પણીઓ

Similar Recipes