ચેવડો

shah pinal
shah pinal @cook_19834903

#ક્લબ

ચેવડો

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મકાઈ પોવા
  2. ૧/૨ કપ સેવ
  3. ૧/૨ કપ મમરા
  4. ૧/૪ કપ મગફળી
  5. ૧/૪ કપ દાળિયા
  6. ૧/૨ કપ તીખા ગાંઠિયા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સેવ મમરા કઢાઈ માં તેલ હળદલ મીઠું નાખી શેકી લો.

  2. 2

    હવે મકાઈ પોવા તથા મગફળી તળી લો.

  3. 3

    હવે એક પેન માં મકાઈ પોવા મગફળી, દાળિયા સેવ મમરા,ગાંઠિયા બધુ મિક્સ કરી ૨ મિનિટ શેકી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shah pinal
shah pinal @cook_19834903
પર

ટિપ્પણીઓ

Similar Recipes