લછછા પરાઠા

Maitri Vaishnav
Maitri Vaishnav @cook_20033546
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 2 ચમચીઘી
  3. 2ચમ ચી તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણમાં માં લોટ,લઈ ઘી નું મોં આપી મીઠું નાખી લોટ બાંધો.

  2. 2

    હવે એક લુવો લઈ પાતળી મોટી રોટલી વણી લો.તેમાં ઘી લગાવી કોરો લોટ ભભરાવો.હવે તેની પાતળી પટ્ટી કાપી ગોળ લુવો વાળી પરોઠું વણી લો.

  3. 3

    હવે તાવમાં તેલ મૂકી પરોઠુ શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maitri Vaishnav
Maitri Vaishnav @cook_20033546
પર

ટિપ્પણીઓ

Similar Recipes