રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી બનાવેલા વાસણ માં જ કીટુ ઉમેરી તેને થોડી વાર માટે ધીમા તાપે સેકી લો.
- 2
પછી તેમાં ઘઉં નો લોટ ઉમેરી હલાવો.
- 3
લોટ શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી. જરૂર લાગે તો ઘી ઉમેરો.
- 4
ત્યારબાદ 1 પ્લેટ લઇ તેમાં દાબી દો.
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ સુખડી....😋🤩
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
-
કીટુ ની પાઈ (Kitu Pai Recipe In Gujarati)
#MA આપણે ઘરે ઘી તો બનાવતા જ હોઈએ અને બધા જ કીટુ વધે તે ફ્રેકી દેતા હોય છે તેના બદલે મારા સાસુ એ જ સરસ મજાની આ રેસિપી શિખવાડી ,જે બાળકોને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
સુખડી- ઘી ના કીટુ માં થી (Godpapdi- from ghee leftovers Recipe In Gujarati)
#મોમમમ્મી ના હાથ ની સુખડી, એવું સુખ આપે અને આજે મને પ્રોત્ત્સાહન આપ્યું. એટલે મૈં પણ બનાવી મોમ સ્પેશીયલ માં, વધેલા ઘી ના કીટુ માં થી. Kavita Sankrani -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
થાબડી (અનોખી રીતે)
#વિકમીલ૨# માઇઇબુક#post19# ઘી બનાવી લઈ પછી જે વધે છે તેમાં થોડું પનીર અને ડ્રાઈફ્રુટ નો ભુક્કો નાખી ને આ વાનગી બનાવી તો બાળકો ને નાના મોટા સહુ ને ખૂબ ભાવી એટલે આજે ફરી થી બનાવી આપની સાથે શેર કરું છું.આશા છે તમને પણ ખૂબ ભાવશે...👍🙏😋 Harsha Ben Sureliya -
-
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
લાપસી
#RB13#week13 ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે. Nita Dave -
-
થટ્ટે ઇડલી (Thatte Idli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકર્ણાટકા થટ્ટે ઇડલી Ketki Dave -
-
-
પાનકી (Panki Recipe In Gujarati)
પાન કો એ અમારા ઘરમાં બધાને ખૂબ જ પિ્ય છે .બેઝિકલી આ જુવાર ના લોટ અને થોડો ઘઉંના લોટ એડ કરીને ઘી નું કીટુજે વધે છે તેમાંથી બનાવવામાં આવે છે અને ખાસ કરીને નાસ્તામાં ખૂબ ખવાય છે આ મારા દાદી ની રેસીપી છે એ ખુબ જ સરસ પાંનકો બનાવતા હતા બેઝિકલી પાંનકોએ એ બાજ(જેમાં પંગતમાં ખાવાનું પીરસાય છે એ) માં બનાવવામાં આવે છે પણ હવે બધી વખતે બાજના મડે અવેલેબલ હોતા નથી એટલા માટે મેં ખાલી પેનમાં બનાવ્યું છે.. એ ખુબ જ સરસ બને છે બધાને જ ભાવે એવું નાસ્તામાં ખવાતું વ્યંજન છે. પણ ચોક્કસ ટ્રાય કરજો Shital Desai -
-
વડા (vada recipe in Gujarati)
#સુપરસેફ2#માઇઇબુકઆ મારા દાદી ની .રેસીપી..ધર માં ધી બંને એટલે બગરુ(કીટુ) વધ્યું જ હોય ...અને. જુવાર નો લોટ તો હોય જ એટલે ફટાફટ બનાવી દે...નાસ્તો્ મામણા ...તમે પણ ટા્ય કરો.... Shital Desai -
-
-
-
છેના પોડા માવા રબડી સાથે(chena poda rabdi recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4મારા પહેલા ની જોબ માં એક ફ્રેન્ડ છે જેમનું એક ગ્રુપ છે જે પોતે ઓરિસ્સા na છે અને સૌ થી પહેલા ગ્રુપ ની શરૂઆત કરી હતી આ રેસીપી થી. મેં પણ ઘરે ટ્રાય કરી અને સારી લાગી. પણ સામાન્ય રીતે છેના પોડા મ જ ખવાય છે મેં અહીંયા અને રબડી સાથે સર્વ કર્યું છે Vijyeta Gohil -
-
-
-
-
-
-
લાપસી
#RB13#week13 ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11341584
ટિપ્પણીઓ