માર્બલ ચીકી

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#સંક્રાંતિ
#જાન્યુઆરી
# ઈબુક૧

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1વાટકી તલ
  2. 1વાટકી ગોળ (ચીક્કી નો)
  3. 2ચમચી ડાર્ક ચોકલેટ
  4. 1ચમચી વાઈટ ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તલને એક પેન માં શેકી તલને ઠંડા થવા મૂકીએ

  2. 2

    ત્યારબાદ એક પેનમા એક ચમચી ઘી મૂકી વાટકી માં રાખેલ ગોળ એડ કરી દઈએ,ગોળને ધીમા ગેસ પર હલાવીએ,૭-૮મિનિટ ગોળને હલાવીશુ એટલે ગોળનો કલર થોડો ડાર્ક થઈ જશે,ત્યારબાદ ગોળ માં શેકેલા તલ એડ કરી દઇશુ ગોળમાં તલ ભળી જાય ત્યાં સુધી ફટાફટ હલાવીશુ,આ મિશ્રણ ને પહેલેથી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર પાતળું વણી લેશુ

  3. 3

    વણાય ગયા પછી એના પર ઓગળેલી ડાર્ક ચોકલેટ લગાવીશુ,.

  4. 4

    લગાવેલી ડાર્ક ચોકલેટ પર વાઈટ ચોકલેટ ક્યાંક ક્યાંક મૂકી ફોર્ક ની મદદ થી ડિઝાઇન બનાવીશુ,

  5. 5

    ત્યારપછી એને પિઝા કટરથી જેવા ગમે એવા ટુકડાઓ પાડી દઇશુ

  6. 6
  7. 7

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes