પાણી‌પુરી

Vivek Vaishnav
Vivek Vaishnav @cook_20036090
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્ત્તિ
  1. ૪-૫ બાફેલા બટેકા
  2. ૧ કપ બાફેલા ચણા
  3. ૫૦ ગ્રામ કોથમરી
  4. ૫૦ ગ્રામ ફુદીનો
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. સંચર પાઉડર સ્વાદ અનુસાર
  7. ૫-૬ મરી ના દાણા
  8. લાલ મરચુ પાઉડર
  9. ૨ - ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેકા બાફી ને મેશ કરો. તેમા કોથમરી, મીઠુ(સ્વાદ અનુસાર), લાલ મરચુ પાઉડર ઉમેરો. ત્યારબાદ ચણા ને બાફી લો.

  2. 2

    મરચા ની પેસ્ટ, મરી, ફુદીનો અને કોથમરી ક્રશ કરી ને તીખુ પાણી બનાવી સંચર પાઉડર ઉમેરો. ખજુર તથા આમલી ને બાફી ને ક્રશ કરી ને ગળ્યુ પાણી બનાવો.

  3. 3

    પાણી પુરી ને ડુંગળી, ગળ્યુ તથા તીખુ પાણી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vivek Vaishnav
Vivek Vaishnav @cook_20036090
પર

ટિપ્પણીઓ

Similar Recipes