મગ ની દાળ ના હેલ્થી ટોસ્ટ

Sheetal Harsora @cook_20141615
મગ ની દાળ ના healthy Toast બનાવવા સહેલા સાંજ નાસ્તા માં અથવા તો બાળકો ના લંચ બોક્સ માં આપી સકો છો.
મગ ની દાળ ના હેલ્થી ટોસ્ટ
મગ ની દાળ ના healthy Toast બનાવવા સહેલા સાંજ નાસ્તા માં અથવા તો બાળકો ના લંચ બોક્સ માં આપી સકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને પાણી મા 2 થી 3 કલાક પલાળો, ત્યારબાદ દાળ ને મિક્સર માં પીસી લો.
- 2
પીસી ને તેમાં ચોપ આદુ, મરચા, ડુંગળી, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
બ્રેડ ની સ્લાઈસ લઈ તેના વચ્ચે થી બે ટુકડા કરો, એક સાઈડ, દાળ નું મિક્સ બરાબર લગાવી દો
- 4
પેન માં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી બ્રેડ ને મિક્સ લગાવેલી સાઈડ ટોસ્ટ થવા દો, હવે બ્રેડ ની બીજી સાઈડ જે ઉપર છે ત્યાં પણ મિક્સ લગાવી દો, બંને બાજુ મિદિયમ ફલમે પર સેલો ફ્રાય થવા દો. Healthy Toast ready.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ મગ ની દાળ ના ચીલા
#GA4#Week - 22મેં અહીંયા ચીલા બનાવવા માટે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે...તેમાં બધા શાકભાજી અને પનીર નો પણ ઉપયોગ કર્યો છે.આ રીતે ચીલા બનાવવા થી બાળકો ને પણ ભાવે છે અમારા ઘરે બધા ને આ બહુ જ પસંદ છે... Ankita Solanki -
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
મગ ની દાળ ના ક્રિસ્પી વડા (Moong Dal Crispy Vada Recipe In Gujarati)
શિયાળા માં આપણે જુદાજુદા નાસ્તા બનાવીએ પણ જો મગની દાળ માંથી વડા બનાવવા મા આવે તો એકદમ ક્રિસ્પી ,સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
મગ ની દાળ ની ખાંડવી (Moong Dal Khandvi Recipe In Gujarati)
#RC1Yellowખાંડવી નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. આજે મે મગ ની પીળી દાળ ની ખાંડવી બનાવી. જે સ્વાદ માં ખુબ સરસ થઈ અને મગ ની દાળ પચવા માં હળવી હોવાથી પેટ માં ભારે પણ નથી લાગતી. Hiral Dholakia -
ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
મગ ની દાળ ઘણી સ્વાદિષ્ટ હોય છે .મગ ની દાળ ને ઘણા લોકો લીલી દાળ અને સોનેરી દાળ ના નામ થી પણ ઓળખે છે .આ દાળ તબિયત ની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ લાભકારી હોય છે .આ દાળ મધુમેહ ને નિયંત્રિત રાખે છે , આંખો ને સ્વસ્થ રાખે છે , ચહેરા પર ચમક આવે છે , રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે ,હાડકાઓ મજબૂત બને છે . આમ આ દાળ ખાવા ના ઘણા ફાયદા છે .#AM1 Rekha Ramchandani -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22મગ ની દાળ ના ચીલા ખૂબ જ પૌષ્ટિક છે ,બાળકો ને પ્રોટીન વિટામીન જરૂર હોય છે ,તો બાળકો ને માટે ખૂબ ફાયદાકારક છે... rachna -
મૂંગલેટ્સ (મગ દાળ ના ઓમલેટ્સ)
મગ ની દાળ બળવર્ધક માનવામાં આવે છે, તથા પચવામાં ખુબજ હલકી હોય છે, આજે હું મગ દાળ ની એક અલગ જ રૅસિપી અહીં પ્રસ્તુત કરું છું.#સુપરશેફ4 Taru Makhecha -
તુંરિયા-મગ ની દાળ નું શાક
તુંરિયા ને મગ ની દાળ તેલ વગર રંધાય છે. તે ઓછી કેલરી ને પૌષ્ટિક વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
મૂંગલેટ(Moonglet recipe in Gujarati)
#GA4#Week7#Breakfast#tomatoઓમલેટ સાંભળું છે , આ મૂંગ્લેટ સુ છે વળી? જી હા આ એક મગ ની પીળી દાળ માંથી બનતું સ્વાદિષ્ટ દિલ્હી નું એક સ્ટ્રીટ ફૂડ છે. સવાર ના નાસ્તા માટે એક બેસ્ટ હેલ્થી ઓપ્શન છે. જેમાં તમે કોઈ પણ શાકભાજી ઉમેરી સકો છો. બાળકો ને ચીઝ નાખી ને ટોમેટો કેચપ સાથે આપશો તો તે હોસે હોસે ખાઇ જસે. Nilam patel -
મગ ની દાળ ના વડાં(mung dal vada recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપીસવાર હોય કે સાંજ આ રૅઇની સીઝન માં ઝડપથી આ વડાં બની જાય છે,વરસતાં વરસાદે મગ ની દાળ ના વડાં ખૂબ જ યમ્મી લાગે છે.તમે પણ જરૂર બનાવજો 😊 Bhavnaben Adhiya -
મગ ની દાળ ના વેજ પુડલા
ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા" MyCookingDiva -
મગ ટોસ્ટ સેન્ડવીચ (moong toast sandwich) #ટિફિન
#ટિફિનઆ ટિફિન રેસીપી માં મગ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે બાળકો તથા મોટા બધા માટે ખુબજ હેલ્ધી છે. અને બાળકો માટે ખુબજ હેલ્ધી છે. તો ચાલો આજે બનાવીએ હેલ્ધી મગ ટોસ્ટ સેન્ડવીચ. કાલે જ બાળકોને ટીફીન માં કેચપ સાથે ભરી આપો અથવા તમે પોતે પણ ઓફીસ નો ટિફિન માં લઈ જાઓ. Doshi Khushboo -
મગ ની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
મગ ની દાળ ના ચીલા ઓછા તેલમાં અને ખૂબ જ હેલ્થ માટે સરસ છે. Pinky bhuptani -
મગ ની દાળ
#કૂકર#goldenapronરોજ ના મેનુ માં ઉમેરવા માટે આ મેનુ ખૂબ જ સરસ છે,જેમાં કઢી ,ભાત સાથે મગની દાળ પીરસી છે જે કૂકર માં બનાવી છે , અને જલ્દી બની જાય છે,મગ ની દાળ નું માપ મુઠ્ઠી માં લીધું છે વ્યક્તિ દીઠ ૧ મુઠ્ઠી દાળ લીધી છે Minaxi Solanki -
-
મગ ની દાળ ના ફોતરાં ના પરાઠા
દાળ વડા માટે મગ ની દાળ માંથી જે ફોતરાં કાઢી નાખીએ તે ફોતરાં નો ઉપયોગ કરી ને પરાઠા બનાવીયા છે. Hemaxi Patel -
-
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
#AM1#week1આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
મગ ની છૂટી દાળ
#RB10#week10#LB મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે. કઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. રોટલી,પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે. Nita Dave -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
-
મગ ના ઢોસા
મગ માં ફાઇબર સારી માત્રામાં હોય છે.જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે.#બ્રેકફાસ્ટ Rajeshree Shah (Homechef), Gujarat -
સુવા-મગ દાળ ઢોકળા
સુવા ની ભાજી માં લોહ તત્વ હોઈ છે. આ ભાજી શરીર ઘટાડવા મા મદદ કરે છે. બીજા શાક જોડે સેહલાય થઈ ભળી જાય છે. લિલી ફોતરાં વાળી મગ ની દાળ ના ઢોકળા ગમે ત્યારે ખાઈ શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11431495
ટિપ્પણીઓ