ભરેલા કેળા, ટામેટા, રિંગડા નું ચટપટું શાક
#સ્ટફ્ડ
રાંધવાની સૂચનાઓ
- 1
ભરેલા શાક ના મસાલા ને બનાવવા માટે 1 બાઉલ લઈ તેમાં બંને ભાજી, ચણાનો લોટ, તલ,શીંગદાણા નો ભુક્કો ઉમેરવો.તેમાં આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરો.
- 2
તે બાઉલ મા બધા જ મસાલા કરો. જેમાં ચટણી, હળદળ,ધાણા જીરું,મીઠું તેમજ ગરમ મસાલો ઉમેરો. ખાંડ સ્વાદ અનુસાર ઉમેરો.
(લીંબુ વિકલ્પ માં છે ટામેટા ખાતા હોઈ તો ના ઉમેરો તો ચાલે) - 3
છેલ્લે મસાલા માં તેલ ઉમેરો. સરસ બધું હલાવી લો.આ મસાલો 2 માઈના પણ સ્ટોર કરી શકાશે.ફ્રીજ માં મૂકી રાખવો
- 4
બધા શાક ને ધોઈ ને 4 (ચાર) આકા પડી લેવા. બધો મસાલો સરસ એ આકા માં ભરી લેવો અને તેલ માં જીરું નો વઘાર કરી ધીમે ધીમે ભરેલા શાક ભાજી ઉમેરતા જવું.
- 5
પેન માંથીબધુ શાક કુકર મા લઇ લો. અડધો ગ્લાસ પાણી ઉમેરી ફાસ્ટ ગેસ પર 1 અને ધીમા ગેસ પર 1 સિટી વાગવા દેવી.... પછી પાછું પેન મા લઈ તેલ મસાલા ઓછા લાગે તો ઉમેરવા
- 6
છેલ્લે ધાણા ભાજી ઉમેરી ગરમા ગરમ પીરસો...તો તૈયાર છે ભરેલું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ભરેલા રીંગણ મેથીભાજી નું શાક
#MW4#methi bhaji nu shak શીયાળો એટલે લીલા પાન વાળા શાક ભાજી ખાવા નો સમય.એમાંય મેથી ની ભાજી શિયાળા માં ખાવા ની ખુબજ આવે.આજે મે મેથી ભાજી ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. Namrata sumit -
કેળાં મેથી નું શાક
એક અલગ જ ગળ્યો-કડવો સ્વાદ વાલી આ વાનગી છે જે પાકા કેળાં ને મેથી થઈ બનાવાય છે Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.થોડા કાચાં અને થોડા પાકા કેળા ફાઇબરયુક્ત હોય છે અને તેમા શુગર લેવલ ઓછુ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ તે ખાઇ શકે છે. કાચા કેળા થોડા પાક્કા થવા લાગે એટલે તેનો રંગ બદલાઇને પીળો થાય છે, પરંતુ સ્વાદમાં થોડા મીઠાં હોય છે. તેમા પણ શુગર ઓછી અને ફાઇબર વધુ હોય છે. આવા જ કેળાનુ શાક બનાવ્યુ છે. તમે પણ બનાવજો. Neelam Patel -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
ભરેલા રિંગણા નું શાક (Bharela Ringna nu Shak Recipe In Gujarati)
#GA4#week4#Gujaratiઆપણે બનાવીશું ભરેલા રીંગડા નું શાક જેમાં મે લસણ અને આદુ નો ઉપયોગ ઓછો કર્યો છે જેથી કરીને કોઈ ને problm ના થાય અને એકદમ ટેસ્ટી બને છે અને મસાલા પણ અલગ લીધા છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
-
કાચા કેળા નું ભરેલું શાક (Raw Banana Staffed Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 Jalpa J Chandegara -
-
-
-
મેથી ની ભાજી નું ચણા ના લોટ નું શાક
#ઇબુક૧ શિયાળો એટલે શાકભાજી નો ખજાનો.. ભાજી તો જાત જાત ની મળી રહે. આજે મેં એકદમ ફ્રેશ તાજી મેથી ની ભાજી માં ચણા નો લોટ નાખી ને શાક બનાવ્યું છે. આ શાક ને તમે ટિફિન માં સારી રીતે આપી શકો છો. ચણા ના લોટ નાખવાથી આ શાક લચકા વાળું બને છે.,રોટલી,રોટલા સાથે સારું લાગે છે.મેથી આપણી હેલ્થ માટે,વાળ,તથા આંખ માટે સારી છે.ડાયા બીટીસ ના પેસેન્ટ માટે પણ ગુણકારી છે. Krishna Kholiya -
-
-
-
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Shweta Khatsuriya
More Recipes
ટિપ્પણીઓ