દાબડાં

Daxita Shah @DAXITA_07
#સ્ટફડ
શિયાળા માં તીખું તમતમતું ખાવાનું નું બહું ગમે. એટલે આજે દાબડાં ની રેસીપી લાવી છું. દાબડાં એક ભજિયાં ની વેરાયટી છે. જે દરેક ગુજરાતી પસંદ કરે છે..
દાબડાં
#સ્ટફડ
શિયાળા માં તીખું તમતમતું ખાવાનું નું બહું ગમે. એટલે આજે દાબડાં ની રેસીપી લાવી છું. દાબડાં એક ભજિયાં ની વેરાયટી છે. જે દરેક ગુજરાતી પસંદ કરે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાં બાફી ને છોલી લો. અને મોટી ચિપ્સ કરી સાઈડ પર રાખો. ચણા ના લોટ મા મસાલા કરો. પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 2
બટાકાં ની બે ચિપ્સ વચ્ચે લસણ ની ચટણી લગાવી. ખીરામાં બોળી ગરમ તેલ મા તળી લો.
- 3
લસણ ની અને લીલી ચટણી સાથે સર્વ કરો..
Similar Recipes
-
રતાળા ની પુરી
#સ્ટ્રીટ ગુલાબી અને ધોળું એમ બે કલર ના હોય. સુરત બાજુ વધારે જોવા મળે. કંદ છે એટલે ઉપવાસ માં પણ ખવાય. આજે આપણે તેની પુરી બનાવીશું.. ગુજરાતી એટલે બહાર ખાવા તો જોઈએ જ... Daxita Shah -
સુરત સ્પેશિયલ સનફલાવર પરાઠા (Surat Special Sunflower Paratha Recipe In Gujarati)
સ્ટફડ પરાઠા એ સુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. સાંજે 6 વાગ્યા પછી ફુટપાથ પર બેસી ને પરાઠા ખાવા ની ભીડ જામે છે. તો મેં આજે તેમાં નું એક ફેમસ પરાઠા ની રેસીપી લાવી છું. Hemaxi Patel -
બટાકાં વડાં (poteto vada in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ17બટાકાં વડાં દરેક ગુજરાતી થાળી ની શાન છે... બસ બીજું કઈ નહીં.. Daxita Shah -
બાસ્કેટ ચાટ
#માઇઇબુક#પોસ્ટ8#વિક્મીલ1#સ્પાઈસી/તીખીઆમતો ચાટ બધાની જ ફેવરિટ હોય છે. ગુજરાતી મા કોઈ એવુ ના હોય કે ક્યારેય ચાટ ના ખાધી હોય. આજે ચાટ નું એક સરસ વર્જન બાસ્કેટ ચાટ ની રેસિપી મુકું છું તમને બધાં ને જરૂર ગમશે.. Daxita Shah -
કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)
કચ્છ ની ફેમસ વાનગી દાબેલીને ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે.અને ચોમાસામાં ચટપટું બહું જ ટેસ્ટી લાગે છે.#સુપરશેફ#માઇઇબુક Rajni Sanghavi -
સ્ટફડ આલુ પકોડા(stuff alu pakoda in Gujarati)
વરસાદ ની સિઝન માં કંઈ તીખું ચટપટું ખાવાનું મન તો થાય જ. મારા મમ્મી ની ફેવરિટ ડિશ બનાવી છે.#૩વિકમીલચેલેન્જ#વિક૩#ફા્યડ Rinkal Tanna -
ગુજરાતી ઢોકળા
#પીળીઢોકળા એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે અને દરેક ગુજરાતી ઓના ઘરમાં બને જ છે.અને ગમે ત્યારે ખાઈ શકાય છે. Bhumika Parmar -
કાઠિયાવાડી સ્પેશલ ભરેલાં ટિંડોળા નું શાક(Kathiyawadi Special Bhrela Tindola Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક ની બહુ સમસ્યા હોય છે. ઉનાળા માં બહુ ઓછાં શાકભાજી મળે. લગભગ વેલા વાળા શાકભાજી વધારે મળે. એક ના એક શાક ખાવાનું પણ ના ગમે. તો ચાલે આજે હું તમારા માટે કઈક અલગ એવું ભરેલાં ટિંડોરા ના શાક ની રેસિપી લાવી છું. જે એક દમ તીખું ને ચટાકેદાર છે. જે ઠંડુ કે ગરમ બંને રીતે સરસ લાગે છે. Komal Doshi -
કાંદા ના ભજીયા (kanda bhajiya gujrati recipe in Gujarati)
#goldenapron3#week16#onionએમાં પણ લોકડાઉન ચાલી રહ્યું છે અને બીજા ફરસાણ બહાર મળતાં બંધ થાઈ ગયાં છે. ત્યારે ફરસાણ જોઈએજ કાંદા to બધા ના ઘર મા મળી જ જાય એટલે મેં બનાવ્યાં કાંદા ના ભજીયા. દરેક ગુજરાતી ની પસંદ.. Daxita Shah -
*પૌંઆના રોલ સમોસા*
સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.#રવાપોહા Rajni Sanghavi -
લીલા મગ ના બ્રેડ રોલ
#લીલીપીળી"લીલા મગ ના બ્રેડ રોલ " આ મારી મૌલીક રેસીપી છે. બાળકો કે વડીલો રોજ મગ ખાવાનું પસંદ કરતા નથી. તેઓ માટે આ સરસ પર્યાય છે.આ ઍક ખુબ હેલ્થી રેસિપી છે. અને પ્રોટીન થી ભરપૂર છે. Daxita Shah -
કરી પકોડા (Curry Pakoda Recipe In Gujarati)
#AM1 એક વર્કિંગ વુમન હોવાને કારણે, હું સામાન્ય રીતે રેસીપી પસંદ કરું છું જે હેલ્ધી, ટેસ્ટી અને ઓછા સમયમાં તૈયાર થાય. આ મારી પ્રિય વાનગી છે જે હું દર બીજા દિવસે ખાઈ શકું છું Krishna Doshi -
વડા પાઉં (Vada Pav recipe in Gujrati)
#Momઆ વડા પાઉં મે મારા સન માટે બનાવ્યા છે તેને ખૂબ પસંદ છે. Jagruti Desai -
રાગડા પેટીસ (Ragda Petties recipe in Gujrati)
#આલૂરાગડા પેટીસ એક ખુબ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.. તેને આપડે full meal તરીકે ડિનર મા પણ લઈ શકાય છે. આમાં લીલા સૂકા બંને વટાણા નો ઉપયોગ કરી શકો એટલે કોઈ પણ સીઝન મા બનાવી શકાય. એક ચાટ ની વેરાયટી પણ કહી શકાય. Daxita Shah -
બટેટા વડા(bataka vada recipe in gujarati)
#સુપર શેફ ૩#monsoonચોમાસા ની સીઝન શરૂ થાય એટલે ગુજરાતી ઓની ફેવરીટ ડિશ ખાવાનું મન થાય એટલે બટેટા વડા. Ami Gorakhiya -
ચટપટા બાઈટ
#તીખીચટપટું અને તીખું ખાવાનું મળી જાય તો ખુબ મજા પડી જાય હજુ માર્કેટ માં શક્કરિયાં ખુબ સરસ મળે છે. શક્કરિયાં અને બટાકાં ના ચટપટા બાઈટ બનાવ્યાં છે. આને આલૂ ટુક નું નવું રૂપ આપી બનાવ્યાં છે. Daxita Shah -
ઇન્સ્ટન્ટ શીંગ ભુજિયાં
#સ્ટફડસાંજ પડે એટલે કંઈક ચટપટું ખાવાનું મન થાય. બાળકોને પણ રોજ કંઈક નવું જ જોઈએ. ડાયેટ નું ધ્યાન રાખતાં હોય તેઓ ને તળેલું ખાવાનું પસંદ ના પડે. આજે એવી રેસીપી બનાવી છે જે ઝટપટ બની જાય અને તેલ ની જરૂર નહીં. તમે વિચારશો કે શીંગ ભુજિયાં તળ્યા વગર કઇરીતે બને ખરું ને? એ પણ ઇન્સ્ટન્ટ.. ખીરું બનાવો, તેલ મુકો, તળો ઠંડા પાડવા દો. એમાં કેટલો સમય જાય ખરું ને? ના આ કાંઈજ કરવાની જરૂર નથી ખાલી આ લિંક ખોલો તપાસી લો મારી રેસીપી.. મને ખબર છે તમે બનાવ્યાં વગર નહીં જ રહો. Daxita Shah -
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે. Kruti's kitchen -
-
વડાં પાવ કસાડિયા
#બટાકાકસાડિયા દરેક ને પસંદ આવે એવી વિદેશી ડીશ ની સાથે વડાં પાવ નુ કોમ્બીનેશન કરી બનાવ્યું છે વડાં પાવ કસાડિયા. Bijal Thaker -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
રાજસ્થાની ગટ્ટા કરી(Rajasthani gatta Curry recipe in gujarati)
#સુપરશેફ1રાજસ્થાની વાનગી ખાવાની મઝા પાડતી હોઇ એમને માટે આ રેસીપી લાવી છુ. ગાંટટા કરી પરોઠા અને ગટા રાઈસ સાથે ખાવામાં આવે તો મઝા પડી જાય અત્યારે વરસાદ મા કઈ તીખું તમતમતું ખાવાનું મળે તો કોને ના ગમેં...એક વાર ટ્રાય કરવા જેવી વાનગી.. Sonal Naik -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને તીખું તમતમતું ખાવું બહુજ પસંદ છે એટલે મેં એના માટે ફલાફલ વીથ રેડ ગારલિક સોસ બનાવ્યું છે.#FD Bina Samir Telivala -
આલુ કબાબ ચાટ
#વીકમીલ૧મિત્રૌ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે વરસાદમાં આપણને બધાને તીખું તીખું અને ચટપટું ખાવાનું મન થાય છે અહીંયા મેં વરસાદની સિઝનમાં ખવાય તેવી એક નવી રેસિપી તૈયાર કરે છે જેમાં વટાણાના રગડા અને આલુના કબાબનુ કોમ્બિનેશન કરીને આલુ કબાબ ચાટ તૈયાર કરે છે આશા છે તમને બધાને જરૂર પસંદ આવશે. Khushi Trivedi -
પાલક લીલા વટાણા નો સૂપ
#લીલીઅત્યારે બધે ઠંડી બહું છે એટલે હું સૂપ પીવાનું વધું પસંદ કરું છું.. અને અત્યારે લીલા વટાણા મસ્ત મળે એટલે મજા આવે... Tejal Vijay Thakkar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી કઢી સાથે ખીચડી ખુબજ સરસ લાગે છે' આજે મેં ડીનર માં કઢી ખીચડી બનાવી છે Jigna Patel -
લીલા વટાણા નુ સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#ટ્રેડિંગ#sevusadઅત્યારે વટાણા ખૂબ જ સરસ આવે છે તો મેં આજે લીલા વટાણા નુ સેવ ઉસળ બનાવ્યું છે ઠંડી માં ગરમ ગરમ ને તીખું ખાવાની ખુબ મજા આવે તો ચાલો આપણે તીખું તમતમતું સેવ ઉસળ ની રેસિપી જોઈએ Shital Jataniya -
સોયા કઢી (Soya Kadhi Recipe In Gujarati)
#AM1દોસ્તો આજે હું એક હેલ્ધી કઢી ની રેસીપી લાવી છું. સોયાબીન ના ગુણો તો બધા ને ખબર જ છે.. તો બસ એની જ આપણે ખાટી કઢી બનાવશું.તો ચાલો દોસ્તો રેસીપી હોય લઈયે. Pratiksha's kitchen. -
મેથી ના મલ્ટીગ્રેન વડા
#GH#Healthy#Indiaવરસાદ ની મૌસમ માં કંઈક ચટપટું ખાવાનું મન થાય છે,પણ હેલ્થ પણ એટલીજ જરૂરી છે તો આજે હું લાવી છું હેલ્થી મલ્ટી ગ્રેન વડા Dharmista Anand -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11521834
ટિપ્પણીઓ