રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આપણે ધઉનો લોટમાં મીઠું,તેલ નાખી લોટ બાંધી લો..રોટલી જેવો નરમ બાધવો.છતેને 15 થી 20 મીનીટ માટે ઢાકીને રાખી દો. હવે ડુંગળી ને ઝીણી ઝીણી સમારી લો.
- 2
આદૂ,મરચાં ને વાટી લો. તથા પનીર ને જીણૂ ખમણી લો.હવે ચાટ મસાલો,મીઠું, પનીર, આદૂમરચાની પેસ્ટ, લાલ મરચું બધું એક બાઉલમાં મીકસ કરી લો.પછી લોટ ના ગોયણા કરી તેને વણી લો. હવે તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી વણી લો.
- 3
એક લોઢી ગેસ પર ગરમ કરવા મૂકી તેમાં વણેલ પરોઠુ કુક કરવા મૂકો વારાફરતી બને બાજુ તેલ લગાવીને શેકાવા દો. હવે તૈયાર stuff પનીર પરાઠા. જેને આપણે ગ્રીન ચટણી તથા ખજૂર આબલી ની ચટણી સાથે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
પનીર ચીલી કોરીએન્ડર પરાઠા
પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી. Naina Bhojak -
-
-
-
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે. Tejal Hitesh Gandhi -
-
-
પાલક મુગલાઇ પનીર સ્ટફડ પરાઠા
#indiaઆ એક વેસ્ટ બેગોઁલ ની ટ્રેડીશનલ વાનગી છે જે થોડા ટવીસ્ટીંગ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
-
-
-
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
પંજાબી પનીર પરાઠા
#goldenapron2#week4#panjabi***************પંજાબના પરાઠા ખૂબજ ફેમસ છે,ત્યાં દરેક પ્રકારના પરાઠા બનતાં હોય છે, એમાં પણ પનીર પરાઠા ખૂબ ટેસ્ટી લાગે છે. Heena Nayak -
-
-
-
-
કચોરી પનીર પરાઠા
#જાન્યુઆરી#myfirstrecipeકચોરી સૌને ત્યાં બનતી જ હોય તો બસ એજ કચોરી ના માવા માથી બનતી નવી રેસીપી કે જેમા પનીર ઉમેરી એક હેલ્ધી રેસીપી તૈયાર કરી છે. Krishna Naik -
પનીર ટીક્કા ચીઝ બ્રસ્ટ નાન્ઝા(નાન+પીઝા)
#ફ્યુઝનવીક#kitchenqueenઈન્ડિયન નાન અને ઈટાલિયન પીઝા નું બેસ્ટ ફ્યુઝન છે.ચીઝ સ્ટફડ નાન અને પનીર ટીક્કા નું ટોપીગ. Sangita Shailesh Hirpara -
-
-
પનીર-ચીઝ પરાઠા
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનહું લઈ ને આવી છું હેલ્ધી પરાઠા જે લચ-ડિનર અને બે્કફાસ્ટ મા ગમે ત્યારે તમે બનાવી શકો Prerita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11536730
ટિપ્પણીઓ