રાંધવાની સૂચનાઓ
- 1
એક mixture જાર માં લીમડા ના પાન, આદુ મરચાં લસણ નીંપેસ્ટ અને ડુંગળી નાખી પેસ્ટ બનાવી લો. મરચા તીખાં લેવાં.
- 2
હવે એક પાન માં તેલ મૂકી ગરમ થાય એટલે રાય અને હિંગ ઉમેરી આ પેસ્ટ ઉમેરી તેમાં મીઠું નાખી ઉકાળો. તેને ઠંડુ થવા દો.
- 3
ઠંડુ થાય એટલે તેમાં બટેટા નો માવો ઉમેરી મિક્સ કરો. તેમાં લીંબુ અને ખાંડ ઉમેરી બધું મિક્સ કરી ગોળા વાળી લો.
- 4
હવે એક bowl માં ચણા નો લોટ લઇ તેમાં મીઠું નાખો.. તેમાં જરૂર મુજબ પાણી નાખી બટેટા વડા જેવું ખીરું બનાવો.
- 5
હવે તેલ ગરમ કરી વડાં ને લોટ ના ખીરા માં બોળી મીડીયમ તાપે તળી લો.
- 6
એક વાટકા માં ત્રણે ચટણી મિક્સ કરો. હવે એક પાવ લાઇ તેને વચ્ચે થી કાપી આ ચટણી લગાવો.. તેમાં વડું મૂકી બન્ધ કરી... તવી પર બટર લગાવી બને બાજુ શેકી લો.
- 7
ચટણી સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)
#ગોલ્ડનએપ્રોન3#વીક 24#માઇઇબુકપોસ્ટ 19 Taru Makhecha -
મુંબઈ સ્ટાઇલ વડા પાવ (Mumbai Style Vada Pav Recipe In Gujarati)
#મોમ#goldenapron3#week17#post2 Daxa Parmar -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
-
-
-
પાવ પેટીસ સાથ ભજીયા
મુંબઇ ની ગલી ઓ માં વેચાતું પાવ પેટીસ ચટપટી વાનગી છે. તેને કિટી પાર્ટી માં પણ પીરસાય છેNita Bhatia
-
-
-
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
-
-
ઉલ્ટા વડા પાવ (Inside Out Vada Paav Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ_5#વિકમીલ૧_પોસ્ટ_1#સ્પાઇસી/તીખી રેસીપી#goldenapron3#week22#ઇનસાઇડ_ચીઝ_સ્લાઈસ_બ્રેડ Daxa Parmar -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#RB16#Week _૧૬મુંબઈ ના ફેમસ વડાપાવ Vyas Ekta -
-
-
દાબેલી પાવ
#ફાસ્ટફૂડ દાબેલી પાવ એ રોડ સાઈડ ફૂડ મા બહુ ફેમસ અને સ્વાદિષ્ટ ફૂડ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે Kalpana Parmar -
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
-
બટર મસાલા વડા પાવ (Butter Masala Vada Paav Recipe In Gujarati)
#LOરાતના જમવામાં વડાપાવ બનાવ્યા હતા તેમાંથી વડા બચ્યા હતા એમાંથી મે સવારના બ્રેકફાસ્ટ માટે બટર મસાલા વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઝડપથી બની જાય છે. 😋 Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11570758
ટિપ્પણીઓ