રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળી, લીલુ લસણ,લીલાં મરચાં ઝીણા સમારો.
- 2
ઘઉંના લોટમાં મીઠું નાંખી પાણી થી લોટ બાધી ૧૦મિનિટ રહેવા દો.
- 3
એક પેનમાં તેલ મૂકીલીલા મરચાં લસણ અને ડુંગળી નાખી સાતળવુ. પછી તેમાં બટાકા મેશ કરી ને ઉમેરો. મીઠું, લીબુ,ખાડ,મરીપાવડર,મરચું ઉમેરી મીક્સ કરો.
- 4
હવે૨લુઆ લઇ રોટલી વણો. એક રોટલી પર બટાકા નુ સ્ટફિંગ પાથરો.ઉપર બીજી રોટલી મુકી સાઇડ દબાવી દો.હવે બન્ને બાજુ ઘીમાં શેકો. તૈયાર છે લસણીયા આલુ પરાઠા.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આલુ પરાઠા
#માઇલંચ#goldenapron3 #week10 #haldiહમણાં lockdown હોવાથી વધુ વસ્તુ ઘરમાં ન હોય તો ઓછામાં ઓછી વસ્તુથી રેસીપી બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
-
-
-
-
-
નાયલોન આલુ પરાઠા
#ઇબુક૧#વાનગી-૧૬આ આલુ પરાઠા બનાવવા ખૂબ જ ઓછો ટાઇમ લાગે છે.અને ઓછી વસ્તુ માંથી ટેસ્ટી પરાઠા બને છે. Geeta Rathod -
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ચીઝઆલુ પરાઠા
સેઝવાન સોસ અને ચીઝ લગાવવાથી આલુપરાઠા નો સ્વાદ ડબલ થઈ જાય છે અને ખાલી આલુપરોઠા કરતા આ કંઈક નવું લાગે #ડિનર Kala Ramoliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642881
ટિપ્પણીઓ