રાંધવાની સૂચનાઓ
- 1
- 2
કાંદા ની સ્લાઈસ કરી તેની રિંગ્સ છૂટી કરી લો.કેપ્સિકમ પણ રિંગ માં કાપી લો. મેં અહીં ચીર કરીછે.આ રીતે.
- 3
હવે એક નોનસ્ટિક પેન માં એક ચમચી બટર લો.તેમાં કસૂરી મેથી નાખો.સહેજ ગરમ થાય એટલે ચપટી હિંગ નાખો.
- 4
હવે તૈયાર કરેલી કાંદાની રિંગ્સ અને કેપ્સિકમ રિંગ્સ વઘારો... અનેતેમાં ઉપર મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો, મરચું.નાખો..અને હવે તેને ઉછાળો..યાદ ખાસ એ રાખવાનું કે આમાં ભૂલ થી. પણ ચમચો કે સ્પેચ્યુલા થી હલાવવું નહિ.
- 5
હવે તેને થોડીવાર ઉછાળી મસાલો ભળે એટલે ઉતારી લો..અને ફ્રેશ કોથમીર થી ગાર્નિશ કરવી.આજુ બાજુ ટામેટાં ની સ્લાઈસ ગોઠવી તેના પર મીઠું અને મરી પાવડર છાંટવો.
- 6
આ રિંગ્સ ખાસ પાઉં ભાજી સાથે બને છે..પણ એ ખીચડી કઢી કે ભાખરી સેવ ટમેટાં ના શાક સાથે પણ સરસ લાગેછે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
-
-
-
-
વેજ.બેસન પેનકેક(veg.besan pancake recipie in Gujarati)
#goldenapron3#week19 #pancake#વીકમિલ1#માઇઇબુક #પોસ્ટ9 Nilam Chotaliya -
-
-
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
-
-
પનીર ભુર્જી & ચીઝ પરાઠા (Paneer Bhurji & Cheese Paratha Recipe In Gujarati)
#GA4#week 1# punjabi# paratha#રેસીપી1 megha vasani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11653078
ટિપ્પણીઓ