રાંધવાની સૂચનાઓ
- 1
કોબીને થોડીક મોટી અને લાંબી સુધારી લો. અને ધોઈ એક કાગળ ઉપર પહોળી કરીને પાંચ દસ મિનિટ માટે સૂકાવા દો.
- 2
ત્યારબાદ સીંગદાણા ચોખા ના પૌવા કોરી થયેલી કોબીને તળી લો. કોબીને એકદમ ધીમા તાપે તળવી.
- 3
તળાઈ ગયાબાદ કોબીને પછી થોડીવાર પેપર ઉપર રાખી છૂટી છૂટી પાથરી લો. જેથી તે એકદમ કડક થઇ જશે. ત્યારબાદ એક બાઉલમાં તળેલા સીંગદાણા પૌવા અને કોબી મસાલા વાળી દાળ બધું જ મિક્સ કરી દો. અને થોડું મીઠું ઉમેરો. (મીઠા વગર પણ ચાલે) સર્વ કરતી વખતે તેની ઉપર લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી ઉમેરો. આ ચેવડો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11704122
ટિપ્પણીઓ