દાદીમાં નું આચારી ખીચુ

Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
Junagadh, Gujrat

#ટ્રેડીશનલ
#પરંપરાગત વાનગી

શેર કરો

ઘટકો

1-2 વ્યક્તિ
  1. 3 કપપાણી
  2. 1 ચમચીતલ
  3. 1 ચમચીલીલા મરચાની કટકી
  4. 1/2 ચમચીજીરુ
  5. 1/4 ચમચીઅજમો
  6. 1 ચમચીપાપડ નો ખારો
  7. 1 ચમચીતેલ
  8. 1 1/2 કપચોખા નો લોટ
  9. 2 ચમચીઆચારી મસાલો
  10. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલા મા પાણી ઉમેરી બધા મસાલા નાખી પાણીને ઉકળવા દો.

  2. 2

    હવે તેમા તેલ નાખો અને ધીમે ધીમે ચોખા નો લોટ ઉમેરી વેલણ થી હલાવતા જાઓ.

  3. 3

    ત્યાર બાદ બનાવેલા ખીચા ને ઢોકળીયામા 10 મિનિટ માટે બાફી લો.

  4. 4

    તો તૈયાર છે પરંપરાગત દાદીમા નુ ખીચુ જેને ગરમ ગરમ તેલ અને આચારી મસાલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
પર
Junagadh, Gujrat

ટિપ્પણીઓ

Similar Recipes