રાંધવાની સૂચનાઓ
- 1
સિમલામીર્ચ વચ્ચે થી કાપી બીજ કાઢી નાખો.
- 2
ખીરામાં મીઠું, લસણ મરચાં ની પેસ્ટ,ટાટા સાજીફુલ ઉમેરી મીક્સ કરો.
- 3
ઍક નાની ડીશમાં તેલ લગાવી ઇડલી ખીરૂ નાખી સિમલામીર્ચ મૂકી ખીરૂ ભરો બીજા માં ખીરૂ ભરી ઉલટુ સિમલામીર્ચ મૂકી ઢોકળીયામા ચડવા મૂકો.
- 4
થઈ જાય એટલે તેલમાં રાઈ,હિન્ગ, તલ,લીલાં મરચાં નાખી વઘારી દો.તૈયાર છેસિમલામીર્ચ ઇડલી.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11803002
ટિપ્પણીઓ