ઈડલી સંભાર

Ridhdhi Pandya
Ridhdhi Pandya @cook_21256373
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાટકી ચોખા
  2. 1વાટકી અડદ ની દાળ
  3. 1વાટકી ચણા ની દાળ
  4. 2 ચમચીમેથી
  5. 1વાટકી તુવેરની દાળ,સંભાર બનાવવા માટે
  6. 2મોટી ડુંગળી,
  7. 2ટામેટા
  8. 6લસણ ની કડી
  9. 4સૂકા મરચાં
  10. 1/2વાટકી દૂધી ટુકડા
  11. 1/2વાટકી બટેટા ના ટુકડા
  12. 1/2ગાજર ના ટુકડા
  13. 1/2રીંગણા ના ટુકડા
  14. 3 ચમચીસંભાર મસાલો
  15. 1ચમચીી લાલ મરચું પાવડર
  16. 1લીલું મરચું
  17. મીઠું સ્વાાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પલાળેલા ચોખા, દાળ,મેથી બધું મિક્સ કરી,મિક્સર માં સાવ જીનુ કૃષ કરી,6,7 કલાક સુધી ઢાંકી ને રાખી મૂકો,પછી તેમાં આથો આવી જાય એટલે ઢોકળા નું બેત્તર તૈયાર કરો,

  2. 2

    સંભાર બનવા માટે તુવેર ની દાળ બાફી ને તેમાં હળદર,મરચું, લીમડો,અને લીંબુ નાખી ઉકાળી લેવું,પછી તેમાં એક પેન માં 2 ચમચી તેલ લઇ,તેમાં ચપટી રાઈ,જીરું અને ડુંગળીથી વઘાર કરવો

  3. 3

    ડુંગળી સેજ લાલ થઇ જાય એટલે તેમાં ટામેટા ના ટુકડા ઉમેરવા,પછી 2 મિનિટ પછી તેમાં બાફેલા ગાજર,દૂધી,રીંગણા,અને બટેટા,ઉમેરી થોડી વાર ચડવા દેવા,પછી તેમાં ઉકાળેલી દાળ ઉમેરી,સંભાર મસાલો ઉમેરી,10 મિનિટ ઉકળવા દેવી.

  4. 4

    ચટણી બનાવવા માટે,4 ડુંગળી લઇ, 4 સૂકા મરચાં,6 લસણ ની કડી 2 ટામેટા મીઠું સ્વાદાનુસાર લઇ ને તેને વઘારી કરી 5 મિનિટ ઢાંકી ને ચડવા દેવું પછી કૃસ કરી લેવું,પછી 1 ચમચી તેલ લઇ તેમાં રાઈ નાખી ચટણી પર વઘાર કરવો,તૈયાર ઈડલી સંભાર વીથ ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ridhdhi Pandya
Ridhdhi Pandya @cook_21256373
પર

ટિપ્પણીઓ

Similar Recipes