સેવ ટામેટા નું શાક

મે આજે ઢાબા સ્ટાઈલ નું સેવ ટામેટા નું શાક બનાયું છે
સેવ ટામેટા નું શાક
મે આજે ઢાબા સ્ટાઈલ નું સેવ ટામેટા નું શાક બનાયું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ અને ઘી મૂકી ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરો...ત્યારબાદ તેમાં હીંગ,મીઠું,હળદર નાખી લો ત્યારબાદ તેમાં લસણ ની પેસ્ટ નાખી થોડું સાંતળો ત્યાર બાદ તેમાં કોથમીર, ડુંગળી,મરચાં નાખી ને બરાબર મિક્ષ કરી ને થોડી વાર સાંતળો લો ત્યાબાદ તેમાં ટામેટા નાખી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું,ગરમ મસાલો નાખી મિક્સ કરી લો ત્યાર બાદ તેમાં ૧/૨ ગ્લાસ પાણી નાખી લો.ત્યારબાદ ઢાંકી તેને ધીમા તાપે થવા દો...ત્યારબાદ શાક થઈ જાય એટલે ગેસ બંધ કરી લો.. ત્યારબાદ તેમાં સેવ નાખી ને બરાબર મિક્ષ કરી લો...
- 2
ત્યારબાદ ગાર્નિશ કરવા માટે ઉપર સમારેલી કોથમીર નાખો.તો તૈયાર છે તમારું ઢાબા સ્ટાઈલ નું સેવ ટામેટા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiસેવ ટામેટા નુ શાક Ketki Dave -
-
સેવ ટામેટા નું શાક
#કાંદાલસણસેવ ટામેટા નું શાક એકદમ સ્વાદિષ્ટ હોય છે જે લાલ રસદાર ટામેટાં અને રેગ્યુલર મસાલા વાપરીને અને સેવ નાખીને બનાવાય છે. આ શાક બનાવવા માટે જાડી સેવ નો ઉપયોગ થાય છે. પારંપરિક રીતે આ શાક બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી થતો. Bijal Thaker -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
સેવ ટામેટા અને કોથંબીર વડી સબ્જી (Sev Tomato Kothambir Vadi Sabji Recipe In Gujarati)
#TT2Post 4કોથંબીર વડી & સેવ ટામેટા Ketki Dave -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#PR#coockpadibdia#cookoadgujarati મારી નણંદ જૈન છે. હાલ પર્યુષણ નિમિત્તે વિવિધ પ્રકારના કાઠોળ સવારે ખાઇએ તો સાંજે આવું સેવ ટામેટા નું શાક મસાલા પરાઠા સાથે કરવાથી સરસ લાગે છે. सोनल जयेश सुथार -
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad -
સ્ટફ્ડ સેવ ટામેટાનું શાક
#૨૦૧૯અત્યારે શિયાળામાં ટામેટાં એકદમ ફ્રેશ તથા સસ્તા મળે છે. આપણા બધાનાં ઘરમાં ટામેટાનો સૂપ તથા સલાડ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં વિવિધ પ્રકારનાં ભરેલા શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો આજે હું સેવ ટામેટાનાં શાકને નવી જ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર શાક કરતા દેખાવમાં તો અલગ છે પરંતુ સ્વાદમાં પણ લાજવાબ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક kailashben Dhirajkumar Parmar -
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
-
-
સેવ ટામેટા શાક(sev tometo shak recipe in gujrati)
#મોમમને આ શાક મારી મમ્મી ના હાથ નું ખુબ જ ભાવે છે.મેં આજે એમની રીતે જ બનાવ્યું ખુબ સરસ બન્યું. Mosmi Desai -
સેવ ટમેટાનું શાક
#goldenapron3#week12હેલો ફ્રેન્ડ્સ સેવ ટમેટાનું શાક તો બધા બનાવતા હશે પણ મે એમાં આજે તીખી સેવ એટલે બહારની જે રતલામી સેવ આવે છે તેનો ઉપયોગ કર્યો છે એટલે સ્વાદમાં એકદમ ચટપટું શાક લાગશે તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. Alpa Rajani -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#ATમે આજે પર્યુષણ ના પર્વ પર ખાઈ શકાય તેવું સ્વાદિષ્ટ ટામેટા નું શાક બનાવ્યું છે. Tank Ruchi -
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (3)