રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીમાંથી પાણી નિતારી ને વધારાનું પાણી કાઢી લેવું ત્યારબાદ કાકડીને ખમણી લેવી તેને એકદમ નિચોવીને પાણી કાઢી લેવું ત્યાર બાદ તેને દહીની અંદર નાખી દેવી હલાવી તેની અંદર કોથમરી અને મરચાં અને મરી પાવડર નાખી દેવું
- 2
આ બધું જ મિક્સ કરી દેવું એકદમ હલાવવું ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લેવું ત્યારબાદ તેની ઉપર કોથમરી કાળી અને ગ્રીન દ્રાક્ષ અને ઓરેન્જ ની સ્લાઈસ થી ડેકોરેશન કરવું તો તૈયાર છે આપણું કાકડીનું રાયતું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી દાડમ કાકડીનું રાયતું
#માસ્ટરક્લાસમિત્રો, આપણે વિવિધ પ્રકારનાં રાયતાં જમવાની સાથે સાઈડ ડીશ તરીકે ખાતા હોઈએ છીએ. તો આજે હું એક ફરાળી રાયતાંની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઉપવાસ માટે આ રાયતું બેસ્ટ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
કાકડીનું રાઇતું (Kakadi Raita Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૨કાકડી અને દહીં બંને બહું ગુણકારી અને ઠંડક આપનાર છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
કાકડીનું રાયતું
#goldenapron3#week 12રાયતું પણ ઘણી જતના થાય છે તે પણ ગુજરાતી લોકોની ફેવરિટ ડીશ છે તે પણ ફ્રૂટના શાકના કે પછી અમુક ફરસણના પણ થાયછે તે ગરમી મા બપોરે જમવાનું ના ગમે પણ જો કોઈ પણ જાતના રાયતા હોય તો જમવાની મજા આવે ઉનાળામાં શાક પણ લિમિટેડ જ મળે તે પણ ઘણા શાક ટી ભાવતા જ ના હોય તો રાયતા તેની ખોટ પુરે છે તો જો રાયતા ક્યારેક બનાવીએ તો ઘરમાં બધાને મજા આવે તો આજે મેં કાકડી નું રાયતું બનાવ્યું છે તેની રીત જોઈ લો Usha Bhatt -
બીટ રાયતું
દહીં એ એવી વસ્તુ છે કે તેમાંથી ઘણી વસ્તુ બનેછે છાસ ઘી જે દૂધ ને ગરમ કરી મેરવણ નાખી ને મેરવી દઈએ એટલે દહીં બનેછે તેમાંથી મઠો શ્રીખન્ડ રાયતા પણ ઘણી જાતના બનેછે ને તે બધ્ધા ને ભાવતા જ હોયછે તો વળી છાસ પણ એટલી જ ભાવતી હોય તેના વગર તો જાણે જમવાનું જ અઘરું કહેવાય એટલે છાસ તો રોજ જોઈએ જ ને ગરમી ચાલુ થાય એટલે ઘણા ના ઘરમાં રાયતા પણ બનેછે તે પણ અલગ અલગ જાતના તે પણ એટલાજ બધાને ભાવતા જ હોયછે તો આજે મેં બીટ નું રાયતું બનાવ્યુછે તો ચાલો જોઈ લઇએ તે પણ#goldenapron3#મિલ્કી Usha Bhatt -
દરબારી રાયતું
આ રાયતુ ખાવામાં ટેસ્ટી છે,આમાં નારંગીનો રસ લીધો છે જેથી રંગીન રાયતું થશે. Harsha Israni -
-
-
દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું
#દહીં થી બનતી વાનગી#11/03/2019હેલ્લો મિત્રો દહીં થી બનતી વાનગી માં મેં દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું બનાવ્યું છે. આશા છે કે સૌ ને ગમશે. ઉનાળામાં દહીં નું રાયતું ખાવાથી થન્ડક મળે છે. Kailash Dalal -
-
-
-
-
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
-
-
મેથી, મરચાં, દહીં નુ રાયતું
#મિલ્કી આપડે અલગ અલગ સલાડ નુ રાઇતુ તો ખાતાજ હોય પણ આજે મે મેથી, મરચાં અને દહીં નુ એકદમ ટેસ્ટી અને કિ્મી રાયતું તૈયાર કર્યું છે.👏 Krishna Gajjar -
કાકડીનું રાઇતું (Kakdi Raitu Recipe in Gujarati)
ગરમી માં કાકડી - દહીં ખૂબજ સારું લાગે છે. Hetal Shah -
કાકડી નું રાયતું.(Cucumber Raita Recipe in Gujarati)
#RB7 દહીં એ બહુ પોષ્ટીક આહાર છે. દહીં સાથે કાકડી અને દાળિયા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ રાયતું બનાવ્યું છે. Bhavna Desai -
-
-
કેળાનું રાયતું
#હેલ્થી #indiaઈન્સ્ટન્ટ બની જાય તેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાનું રાયતું. Nigam Thakkar Recipes -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5#જમવામાં સલાડ નું ખૂબ જ મહત્વ હોય છે સલાડમાં વેજીટેબલ અને ફ્રુટ ને મિક્સ કરવાથી એકદમ હેલ્ધી બને છે અને સજાવવા થી છોકરાઓ પણ ખાઈ લે છે જોઈને ખાવાનું મન થાય છે કોઈ પણ ફંક્શન હોય એ બર્થ ડે હોય કોઇ મહેમાન આવવાનું હોય એ પ્રમાણે સલાડનો ડેકોરેશન કરી શકીએ છીએ Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11956774
ટિપ્પણીઓ