અંકુરિત મગ વડા

bijal @cook_21787016
અંકુરિત મગ વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વડા ફળગાવેલા મેગ ને મિક્સચાર જાર માં અધકચરા ક્રશ કરી ને એક વાસણ માં લેવા પછી તેમાં ચણાનો લોટ 100ગ્રામ લઈ,તેમાં નમક,દહીં,તેલ નું મૉણ અને ચપટી સોડા,નાખી ખીરું ત્યાર કરવું નેમ પીસેક મગ આદુ મરચાં, ખાંડ થોડી,તલ,અને લીલા ધાણા નાખી થોડું પાણી નાખી ને કણક બાંધવો, તેલ ને ગરમ કરી એક ચમચો કણક માં નાખી હલવો. વડા ની થેપલી વાળી ને તેલ માં તળવી. રેડી છે મગ ના વડા.
- 2
ચટણી બનાવા એક મિક્સચાર જારમાં સૌ પ્રથમ જાર માં નારિલેયેલ નાનું કાપી ને, કોથમીર,લીલું મરચું, નામક,સ્વાદ અનુસાર દાળીયા ની દાળની.2 ચમચી દહીં આ બધું મિક્ષી જાર માં મિક્ષ કરી પીસવું.પછી 1 કડાય માં તેલ,રાય, સુકું લાલ મરચું,બધા નો વધારો, ચટણી પીસેલી તેમાં 2 મિનિટ ઉકાળુ.રેડી છે નારિયેળ ની ચટણી મગ ના વડા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પાઈસી મગ કેક(spicy mag cake in gujrati)
#goldenapron3#week20આજે મેં ફણગાવેલા મગ માંથી આ સ્પાઈસી મફીન્સ બનાવ્યા છે Dipal Parmar -
-
-
સ્પ્રાઉટસ ઢોકળા(Sprouts Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #પોસ્ટ 2ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે. DhaRmi ZaLa -
પાલક,ફણગાવેલા મગ,લસણ અને રવા ના પકોડા(વડા)
#goldenapron 3#week 4#ઇબુક૧રવા,લસણ,ફણગાવેલા મગ , પાલક નેgoldenapron ના મુખ્ય ઘટક લઈ ને મે પકોડા બનાવ્યા છે .જેપ્રથામ વાર બનાવ્યા છે.પણ તેનો ટેસ્ટ બોવ સરસ લાગ્યો છે.અને ક્રિસપી અને સોફ્ટ એવા પકોડા ગરમ ગરમ ખાવાની મજા આવી,અનેવિટામીન,પ્રોટીન,ફાઇબર યુકત,પોષકતત્વ થી ભરેલા પકોડાને લસણ ની લાલ ચટણી સાથે સર્વ કર્યા છે. તો ચાલો આ ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
બાજરી મેથી ના વડા (Bajri Methi Vada Recipe in Gujarati)
#GA4#week19ટીપવા ને કે વણીયા વગર બાજરી મેથી ના વડા. Vaidehi J Shah -
-
-
-
સેવ ખમણી
કાંદા લસણ અને વગર બની જતી આ વાનગી બ્રેકફાસ્ટ માં બધાને ખુબ ભાવે. જરૂર થી ટ્રાઈ કરજો.#કાંદાલસણ#week12 Avnee Sanchania -
-
-
ફણગાવેલા મગ નું કોરું શાક
#SSMમગ ને ફણગાવી ને રાખ્યા હતા..એક વાર સલાડ કર્યું અને રસાવાળા કર્યા..હજીય વધ્યા હતા તો આજે ડુંગળી લસણ નાંખી ને કોરું શાક જેવું બનાવી દીધું.એકલું જ ખાધું..બહુ મજા આવી.. Sangita Vyas -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે જે કાઠીયાવાડ માં ફેમસ છે દાળવડા થી થોડા અલગ આ વડા ટેસ્ટ માં ક્રન્ચી અને સુપર સોફ્ટ હોય છે sonal hitesh panchal -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
દહીં ભલ્લા (દહીં વડા)
#સ્ટ્રીટજ્યારે સ્ટ્રીટ ફૂડ ની વાત આવે ત્યારે દહીં વડા ને કેમ ભુલાય..... મારું તો મનપસંદ ફૂડ છે અને ઠંડા મીઠું દહીં નાખી ને ખાવાની મજા જ કંઈક અલગ જ છે.ખાટો,મીઠો,તીખો બધા જ ટેસ્ટ આવે છે. Bhumika Parmar -
દહીં વડા
#ડીનરpost11દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ઇદડા
#RB8#Week8#Cookpadindia#Cookpadgujaratiઆજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો hetal shah -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#AsahiKaseiIndia#નો-OILઆપણે દહીંવડા માં વડા તળી ને બનાવીએ છીએ પણ આજે અહીં મેં ઓઈલ વગર ના વડા બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ટેસ્ટમાં રેગ્યુલર વડા જેવો જ ટેસ્ટ આવે છે. જરુર એકવાર ટા્ય કરો. Chhatbarshweta -
મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)
#EB#week7મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે Dipal Parmar -
-
-
સૂકા મગ નું શાક
#કઠોળ આજે બુધવાર છે તો મારા ઘરે મગ નું શાક બને. "મગ ચલાવે પગ"મારા ઘર માં બધા ને જ મગ ભાવે. તો કોઈ દિવસ રસા વાળા હોઈ તો કોઈ દિવસ સૂકા,તો કોઈ દિવસ લચકા વડા હોય .આમ પણ મગ માં પ્રોટીન ,વધુ હોય છે અને ફાઇબર પણ હોય છે .તેથી શરીર માટે બહુ સારા હોય છે.બીમાર માણસ માટે પણ મગ બોવ જ સારા છે.મેં દેશી મગ નું બનાવ્યું છે. Krishna Kholiya -
ફણગાવેલા મગ નું રાઇતું
#કઠોળ આ રાઇતું ખુબજ હેલ્થી છે. ડાયાબિટીસ વાળા લોકો,હૃદય ના રોગ એવા લોકો તથા જે ડાયેટ કોન્સેએસ હોય તેવા માટે આ રાયતું ખૂબ જ સારું છે.નાના મોટા સૌ ને ભાવે છે. Krishna Kholiya -
-
-
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
વાટી દાળ ના ખમણ(vati dal na khaman recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ રેસીપી આજની જનરેશન ને કંઈક નવું જમવાનું ગમે,મારા સન ની ફરમાઈશ મુજબ મૅ આજે વાટી દાળ ના ખમણ બનાવ્યાં,ઘર માં બધાં ને ખૂબજ ભાવ્યાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મગ દાળ વડા(Moong Dal Vada in Gujarati)
#સુપરશેફ4 મગ દાળ વડા એ સ્ટ્રીટ ફુડ તરીકે જાણીતુ ફુડ છે.અહીં મગ દાળની સાથે રાઈસ ફ્લોરનું કોમ્બીનેશન કર્યું છે જે વડાને ક્રીસ્પી બનાવે છે અને ટેસ્ટમાં ભી યમી😋 બનાવે છે.મગ દાળ વડા વીથ સાઉથ ઇન્ડીયન સાંભાર મારાતો ફેવરીટ😍 છે.ઈફ યુ ઓલ લાઈક તો તમે પણ ટ્રાય કરો ડીલીશીયસ મગ દાળ વડા....👍 Bhumi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12003540
ટિપ્પણીઓ (5)