પાલક ની ભાજી

darshna mehta
darshna mehta @cook_22007304
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પાલક
  2. 1બટાકા
  3. 1ડુંગળી
  4. 5કળી લસણ
  5. 1ટામેટાં
  6. મરચું, મીઠું હળદર, ધાણાજીરું
  7. સ્વાદાનુસાર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 3 ચમચીતેલ
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ની ભાજી ને જીની સમારી લેવી. ત્યાર બાદ બટેટાં, ડુંગળી, ટામેટાં લસણ બારીક સમારેલા. 1 લોયામાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં લસણ ડુંગળી ટામેટાં બટેટાં નાખી દો. ચડી જાય પછી મરચું,મીઠું, હળદર, ધાણાજીરું ટેસ્ટ મુજબ નાખો.

  2. 2

    ત્યાર બાદ પાલક ની ભાજી નાખી હલાવતા રહો.ઉપર તેલ આવી જાય પછી ગરમ મસાલો નાખી હલાવો. કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
darshna mehta
darshna mehta @cook_22007304
પર

ટિપ્પણીઓ

Similar Recipes