શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૪-૫ ચમચી ઘી
  3. બદામ, કાજુ, પિસ્તા
  4. કોપરા ની છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજુરના ઠળિયા કાઢી નાના ‌ટુકડા કરી લો.એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજુર નાખીને ૫-૧૦ મિનિટ સુધી ‌બરાબર હલાવો.બધાજ ડ્રાય ફ્રુટ નાખીને બરાબર મિક્ષ કરો.

  2. 2

    આ રીતે કોપરા ની છીણમા રોલ કરી ૨-૩ કલાક ફિજમા મુકી દો.બહાર કાઢી તેના આ રીતે રોલ કરી લો ‌.ખજુર. રોલ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes