બાસુંદી

#કાંદાલસણ.
ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે.
બાસુંદી
#કાંદાલસણ.
ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી અથવા કઢાઈમાં દૂધ ગરમ કરવા મુકો. જ્યારે દૂધમાં ઉભરો આવે તો ગેસ સ્લો કરી દો.હવે સ્લો ફ્લેમ પર દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી થવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી વાસણમાં નીચે ચોંટે નહીં.હવે દૂધમાં ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો અને વધુ 5 મીનીટ થવા દો. ખાંડ ઓગળી જાય પછી તમે બે ચમચી મલાઈ અથવા ક્રીમ પણ ઉમેરી શકો છો.
હવે આમાં બદામ, પિસ્તા અને કેસર નાખીને મિક્સ કરો અને ગેસ બંધી કરી દો.સ્વાદિષ્ટ બાસુંદી તૈયાર છે. હવે તમે ઈચ્છો તો બાસુંદી ગરમાગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી કરીને પણ ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. અત્યારે સિઝન મુજબ સીતાફળ માર્કેટમાં ખૂબ સારા પ્રમાણમાં અને એકદમ તાજા મળે છે. આજે મેં અહીં સીતાફળની બાસુંદીની સરળ રીત રજૂ કરી છે.#CDY#sitaphalbasundi#custardapplerecipes#dessertsrecipe#basoondi#sweettoothforever#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
બાસુંદી (Basundi Recipe in Gujarati.)
#મોમ મારા મમ્મી ની બાસુંદી પરીવાર માં સૌને ખૂબ પસંદ છે.બાસુંદી નું દૂધ ઉકળી ને અડધું થાય ત્યારે ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરવા થી રંગ અને સ્વાદ સરસ આવે છે. હું પણ મારા મમ્મી ની રીતે મારા બાળકો માટે બાસુંદી બનાવું છું. Bhavna Desai -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
બાસુંદી
#ગુજરાતીબાસુંદી એ એક ગુજરાતી સ્વિટ ડીશ છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર મા ખૂબ જ જાનીતી છે. તહેવારાે મા ગુજરાતી ઘરાે મા બનતી હાેય છે, આમાં ખાંડ ને બદલે ખડા સાકર પન ઘણા લાેકાે વાપરે છે કારણ કે ખડા સાકર શરીર માટે ઠંડી છે. Ami Adhar Desai -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#mr બાસુંદી સૌની પ્રિય વાનગી છે.બાસુંદી મોટાભાગે મહારાષ્ટ્ર ,આંધ્રપ્રદેશ,ગુજરાત,તેલંગણા,તમિલનાડુ માં બને છે ..સૌ પોતાની રીતે નાના મોટા ફેરફાર સાથે આ વાનગી બનાવે છે.પરંતુ સૌ માં એક સમાનતા એ છે કે તે દૂધ ,માવો,સૂકોમેવો વગેરે નો મુખ્ય ઉપયોગ કરી ને બનવા માં આવે છે.મે બાસુંદી ખુબજ સરળ પદ્ધતિ થી બનાવેલી છે... Nidhi Vyas -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
-
ખજુર મિલ્ક શેક
#goldenapron3Week 3#milk#ટ્રેડિશનલઆજે આપણે બનાવીશું ખજૂર નું મિલ્કશેક,આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે જ એને બનાવવું ખૂબ જ સરળ છે. Upadhyay Kausha -
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
ડ્રાય ફ્રૂટ બાસુંદી (Dry Fruit Basundi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસિપી#વીકમિલ૨દરેક શુભ પ્રસંગ માં લગભગ બાસુંદી નું સ્થાન તો હોય જ છે. દૂધ ને ખાંડ નાખી ને એક ચોક્કસ કન્સિસ્તન્સી સુધી ઉકળવા માં આવે છે. Kunti Naik -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ માથી ઘણી બધી વાનગી બનાવી શકાય છે,આજે મે અહી દુધ માથી બાસુંદી બનાવી છે પણ આ બાસુંદી મા કંઈક નવો સ્વાદ ઉમેરવા માટે અહી મે સીતાફળ નો ઉપયોગ કર્યો છે,એમ પણ અત્યારે સિઝન મા સીતાફળ બહુ જ સરસ મલતાં હોય છે તો આ સિઝન મા એકવાર તો જરુર આ સીતાફળ બાસુંદી બનાવી ને ખાવી જોઇએ,તે આજે મે અહી સીતાફળ બાસુંદી બનાવી છે તમે પણ આ રીતે એક વાર જરુર બનાવજો. Arpi Joshi Rawal -
-
સીતાફળ બાસુંદી (Custard Apple basudi ર Recipe in Gujarati)
#makeitfruity#CF#TC#milk#fruit#Custard_Apple#Sitafal#sweet#basudi#CookpadIndia#COOKPADGUJRATI સીતાફળ એ વધુ બીજ ધરાવતું માવાદાર છે. જે તેના વિશિષ્ટ મીઠાશ વાળા સ્વાદના કારણે અન્ય ફળ કરતાં અલગ પડે છે. તે ખૂબ જ ઓછા સમયગાળા માટે એટલે કે આખા વર્ષમાંથી લગભગ બે-ત્રણ મહિના માટે જ મળતા હોય છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં તેનો પાક સૌથી વધુ આવે છે, આથી આ સમયે તેનો બને તેનો ઉપયોગ કરી લેવો જોઈએ તેનો પલ્પ કાઢીને સ્ટોર કરી શકાય છે. સીતાફળ ડાયાબિટીસ ના રોગ માં ,ચામડીના રોગમાં, પેટના રોગમાં વગેરે માટે ફાયદાકારક નીવડે છે. સીતાફળ એકલા તો ખુબ સરસ લાગે છે. સાથે સાથે તેમાંથી બનતી વાનગીઓ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે અહીં સીતાફળની બાસુંદી બનાવી છે. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે તે નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Shweta Shah -
બાસુંદી
#SFR#SJR#RB20આ બધા નું મનપંસંદ મિષ્ટાન છે. લગ્ન પ્રસંગમાં બાસુંદી-પૂરી નું જમણ શ્રેષ્ટ ગણાય છે. આજે જન્માષ્ટમી ના ઉત્સવ અવસરે મેં બાસુંદી બનાવી છે જે અમારા ઘર માં બધા નું અતિપ્રિય મિષ્ટાન છે. Bina Samir Telivala -
થાબડી શીરો
#goldenapron3 week 11 #લોકડાઉન ગઈ કાલે સવારે મારે એક લિટર દૂધ ફાટી ગયું. તો મને થયું કે આ દૂધ ફેકી તો નથી દેવું એટલે મે બનાવ્યો થાબડી શીરો. Upadhyay Kausha -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
બાસુંદી
#ઉપવાસફરાળી ચેલેન્જ બાસુંદી એ દૂધ માંથી બને છે એટલે એ ઉપવાસ માં તો ચાલે છે પણ જયારે કોઈ ગેસ્ટ આપ ના ઘરે જમવા આવે અને અતિયાર ના ટાઈમ માં જો બારે થી કઈ સ્વીટ લેવા નું મન ન થતું હોય તો તમે બજાર જેવી જ બાસુંદી ઘરે પણ બનાવી શકો છોJagruti Vishal
-
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrબાસુંદી એટલે દૂધ ને ઉકાળીને ઘટ્ટ કરી બનાવાતી રેસિપી. બાસુંદી એક ટ્રેડિશનલ રેસિપી છે. સૂકા મેવા અને જાયફળ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એમાં. Jyoti Joshi -
-
અંજીર બદામ આઇસ ક્રીમ(anjir badam icecream
આઈસ ક્રીમ બધા ને બહુ જ પસંદ હોય નાના બાળકો હોય કે ઘર ના વડીલો .મે અહી બહુ જ સરળ રીતે અને હેલ્ધી આઈસ ક્રીમ તૈયાર કર્યો છે.અંજીર માં સારા પ્રમાણમાં આઇરન , કૅલ્શિયમ ,વિટામિન a , vitamin k મળે છે.અને બદામ માંથી વિટામિન ઈ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળે છે.માટે એક હેલ્ધી આઈસ ક્રીમ છે આ.#માઇઇબુક Bansi Chotaliya Chavda -
રિચ વોલ નટ હલવો
#એનિવેર્સરી#વીક -4 #સ્વીટ/ડેઝર્ટ ..............આજે સ્વીટ માં એનિવર્સરી માટે વોલનટ હલવો બનાવ્યો છે. જે બહાર પ્રસંગ માં ખાતા હોય એવો જ ટેસ્ટ નો બન્યો છે. અને દૂધ નો માવો,દૂધ,અને ડ્રાયફ્રુટ છે તેથી ખૂબ રિચ બન્યો છે. અને ઘી પણ છે. પણ ઘી નું પ્રમાણ માપ છે. હવે અખરોટ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ મગજ માટે.. અને તેનો આકાર પણ મગજ જેવો જ છે. એન્ટી ઑક્સડીએન્ટ રહેલું છે,ઓમેગા3 થી ભરપૂર છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફાઇબર,પ્રોટીન, આયર્ન પણ રહેલું છે. તો ખાસ જરુરી છે. Krishna Kholiya -
કેસર ફાલુદા.(Kesar Falooda Recipe in Gujarati)
#RB5 ફાલુદો એ ઉનાળામાં પીવાતું સ્વાદિષ્ટ પીણું છે. અમારા ઘરમાં સૌનું મનપસંદ પીણું છે. ઘરે પણ ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં તૈયાર થાય છે. Bhavna Desai -
-
તરબૂચ ની છાલ નો હલવો(tarbuch chaal no halvo recipe in gujarati)
#સુપરશેફ(બુધવાર)#તરબૂચ#ફટાફટ#પોસ્ટ1આપણે તરબૂચ ના ગલ ને ખાઈએ છીએ, તેના બીયા ને સુકવી ને ખાઈએ છીએ પણ તરબૂચ ની છાલ ને ફેંકી દઈએ છીએ. પણ જો તેનો પણ ઉપયોગ કરી શકાય તો આખે આખું તરબૂચ ના પૈસા વસૂલ થઇ જાય !!! તો પ્રસ્તુત છે તરબૂચ ની છાલ નો હલવો. Vaibhavi Boghawala -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dry Fruits Basundi Recipe in Gujarati)
#CookpadTurns4#week2#cookwithdryfruits#ડ્રાય_ફ્રુટસ_બાસુંદી ( Dry Fruits Basundi Recipe in Gujarati ) Happy Birthday Cookpad: Gujarati Cooking Community (ગુજરાતી રેસિપીઝ) for your 4th year Birthday celebration... મેં cookpad ના 4 વર્ષ થયાં તેની ખુશી માટે મેં આજે બધા નું મોં મીઠું કરવા માટે ડ્રાય ફ્રુટસ બાસુંદી બનાવી છે. જે એકદમ ક્રીમી ને મલાઈદાર બની છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ બાસુંદી
#ઇબુક#day7હેલો ફ્રેંડ્સ બાસુંદી એ ઘર ના દરેક સભ્યો ને પસંદ હોઈ છે. પણ તેને બનાવા ની પ્રોસેસ લાંબી હોવાના લીધે આપડે ઘણી વાર બહાર થી લઇ ને ખાતા હોઈએ છે. પણ આજે હું તમને ઇન્સ્ટન્ટ બાસુંદી ની રીત શીખવાડીશ જેથી તમે 10 જ મિનિટ માં બહાર જેવી બાસુંદી ઘરે તૈયાર થઇ જશે... Juhi Maurya
More Recipes
ટિપ્પણીઓ