પીઝા પુરી

asharamparia
asharamparia @Asharamparia

#ડીનર
ફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે.

પીઝા પુરી

#ડીનર
ફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦ ઘર ની પાણી પુરી ની પુરી અથવા રેડી મેડ
  2. 1 કપસમારેલું પનીર
  3. ૧/૨ કપ બાફેલા મકાઈના દાણા (અવેલેબલ હોય તો)
  4. 2સ્લાઈસ સમારેલું કેપ્સીકમ
  5. 1સમારેલી ડુંગળી
  6. 1 ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીચાટ મસાલો
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1 ચમચીલાલ મરચું પાવડર
  11. 3-4 ચમચીપીઝા સોસ
  12. 1 ચમચીરેડ ચીલી સોસ
  13. ગાર્નિશ માટે:-
  14. જરુર મુજબ બ્લેક ઓલિવ્ઝ
  15. જરુર મુજબ છીણેલું ચીઝ
  16. જરુર મુજબ કેચઅપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પનીર, ઓનીયન, કેપ્સીકમ અને ઉપર જણાવેલા ગાર્નિશ માટે ના ઘટકો સિવાય ના બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી સરસ રીતે મિક્સ કરી ચટપટો ટેસ્ટી મસાલો તૈયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ પુરી માં સ્ટફીગ કરી ઉપરથી ચીલી સોસ, કેચઅપ,ઓલીવ્ઝ અને ચીઝ છીણી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ (6)

Ami Gajjar
Ami Gajjar @123456yami
joyi ne maan thyi gayu khava nu😋😋😋😋😋😋

Similar Recipes