શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપાલક
  2. 2બાફેલા બટેટા
  3. 1 બાઉલઘઉંનો લોટ
  4. 1/4 ચમચીઅજમા
  5. 2લીલાં મરચાં
  6. કોથમીર
  7. 1/2 ચમચીલીબું
  8. નમક સ્વાદ મુજબ
  9. જરૂર મુજબતેલ અને ઘી
  10. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલકને ધોઈને ફકત ૫ મિનીટ ગરમ પાણીમાં બાફી લો પાલકને બહાર કાઢીને તરત જ તેની ઉપર ઠંડુ ઝડપથી રેડવું એટલે પાલકનો લીલો રંગ જળવાઈ રહેશે, ત્યાર બાદ પાલકની ગ્રેવી કરી લેવી. બાફેલા બટેટા માં લીબું ઝીણાં સમારેલા મરચાં, નમક તથા કોથમીર ઉમેરવાં, (ગરમ મસાલો થોડો જો ટેસ્ટ ભાવે તો નહીં તો સ્કીપ કરી શકો) અને પૂરણ તૈયાર કરો

  2. 2

    ઘઉં ના લોટ માં નમક અને મોણ નાખી, તેયાર કરેલી પાલકની ગ્રેવી બરાબર મિક્સ કરીને લોટ બાંધવો, રોટલી વણી વચ્ચે પૂરણ ભરી કાટાં ચમચી ની મદદથી કિનારી પેક કરી દો, દેશી ઘી અથવા તેલ નાખી પરોઠા ને શેકો...બસ રેડી છે પાલક આલુ પરોઠા... લાલ લસણ ની અને લીલી ચટણી અને દહીં સાથે પીરસો 😋 ઉપર થી માખણ લગાડવા નું ભુલતાં નહિ 🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Barai
Priti Barai @cook_22100576
પર

ટિપ્પણીઓ

Similar Recipes