રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાડકી તુવેર દાળ
  2. 4ડુંગળી સમારેલી
  3. 4ટામેટાં સમારેલ
  4. 3 નંગગુવાર
  5. 1બટેટાં
  6. 1લીલું મરચું
  7. 1રીંગણ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ચમચીહળદર
  10. પાણી જરૂર મુજબ
  11. લીમડો
  12. હિંગ
  13. 1/2 ચમચીસભાર મસાલો
  14. 2ચમચી
  15. મરચું
  16. કોથમીર
  17. તેલ, ધી વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કુકર માં દાળ સાથે સમારેલ2,ડુંગળી ટામેટાં, મરચાં, ગુવાર, રીંગણા, મીઠું સ્વાદાનુસાર અને હળદર અડધી ચમચી અને પાણી જરૂર મુજબ નાખી બાફી નાખો.

  2. 2

    વઘાર માટે 2 ડુંગળી ઝીણી,સમારેલ2 ટામેટાં સમારેલ, મરચાં, લીમડો, મરચું પાવડર હિંગ. એક કડાઈમાં તેલ, ધી મૂકી આ ઉમેરી ને વઘાર કરો.

  3. 3

    વઘાર થઈ જાય પછી કુકર મા વધારેલ નાખી દો તેમાં ગરમ મસાલો અને કોથમીર ભભરાવીને ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
darshna mehta
darshna mehta @cook_22007304
પર

ટિપ્પણીઓ

Similar Recipes