મસાલા પરોઠા                       

K M
K M @cook_21619982
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ વાટકી ઘઉંનો લોટ લેવો
  2. ૧/૨ ચમચી મરચું
  3. ૧/૨ ચમચી હીંગ
  4. ૧/૨ ચમચી ધાણાજીરુ
  5. ૨ ચમચી તેલ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પરોઠા શેકવા માટે ઘી / તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી ઘઉંનો લોટ લઇ થોડું મોણ નાખી રોટલીનો લોટ બાંધીએ તેમ બાંધી લેવો. એક વાટકીમાં મરચું, હિંગ, ધાણાજીરું, મીઠું અને તેલ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી.

  2. 2

    લોટમાંથી એક ગોયણુ લઈ ગોળ વણી તેના ઉપર તૈયાર કરેલી પેસ્ટ થોડી થોડી બધી બાજુ લગાવવી.

  3. 3

    પછી તેને ત્રિકોણ આકાર મા વાળી પરોઠા તૈયાર કરી ને શેકી લો.

  4. 4

    તૈયાર છે મસાલા પરોઠા. ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
K M
K M @cook_21619982
પર

Similar Recipes