હર્બલ  કોવિડ ટી

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#ટીકોફી
અત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કપપાણી ૧૧/૨
  2. ૪-૫ ગ્રીન ટી ના પાન
  3. નાનો ટુકડો આદુ
  4. ૧નાની ચમચી મરી પાવડર
  5. ૧નાની ચમચી તજ પાવડર
  6. ૧ચમચી લીંબુનો રસ
  7. ૪-૫ ફુદીનો પાન
  8. ૪-૫ તુલસી પાન
  9. ૧ચમચી હરદલ
  10. ૧/૨ ચમચી મધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી લો.પછી તેમાં ગ્રીન ટી ના પાન, ફુદીનો, તુલસી, મરી પાવડર, તજ પાવડર, હરદલ, આદુ ઉમેરી ઉકાળો ૫-૭ મિનિટ માટે.

  2. 2

    હવે ગેસ બંધ કરી લો.તેમાં લીંબુ નો રસ ઉમેરો.હવે હલાવી લો.હવે તેને ગાળી લો.હવે તેમાં મધ ઉમેરી હલાવી લો.(મધ ના ઉમેરવું હોય તો પણ ચાલે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes