રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપઘઉં નો લોટ
  3. સ્વાદ પ્રમાણેમીઠુ
  4. 2 ચમચીતેલ
  5. લોટ તૈયાર કરવા માટે પાણી
  6. 6/7 નંગબાફેલા બટાટા
  7. 1 વાટકીવટાણા
  8. 2ગાજર અને થોડી કોબી
  9. 2 ચમચીઆદુ મરચા અને લસણ ની પેસ્ટ
  10. 2ડુંગળી
  11. 3ટામેટા
  12. ગ્રીન ચટણી, ટમેટો કેચપ, લસણ ની ચટણી
  13. ચીઝ
  14. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બને લોટ મિક્સ કરી તેમાં સ્વાદ મુજબ મીઠુ અને તેલ નાખી લોટ રેડી કરો. 10 થી 15 લોટ ને ઠાકી દો. ત્યાર બાદ ફ્રૅન્કી બનાવા માટે ની થોડા મીડીયમ ગેસ પર રોટી સેકી લો.

  2. 2

    બટાટા બાફી લો. ગાજર ખમણી થોડી કોબી સમારી લો. ત્યાર બાદ આદુ મરચા લસણ ની પેસ્ટ તૈયાર કરો. ફ્રૅન્કી નો માવો રેડી કરવા માટે 1 કળાય માં 3 થી 4 ચમચી તેલ મુકો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો પછી કોબી અને ગાજર સાંતળો. ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠુ, મરચું પાવડર, ચાટ મસાલો અને ગરમ મસાલો થોડો વધુ ઉમેરવો તેના થી ટેસ્ટ વધુ સારો આવશે.

  3. 3

    1 વાટકી green ચટણી, ટોમેટો કેચપ લસણ ની ચટણી મિક્સ કરવી. હવે ફ્રેન્કી તૈયાર કરવા માટે 1 લોઢી લઈ ગેસ પર ધીમા તાપે મુકવી ત્યાર બાદ આપણે રોટી રેડી કરી છે તેના પર સૌ પ્રથમ મિક્સ કરલે ચટણી લાગવસુ ત્યાર બાદ તેમાં ફ્રેન્કી માટે બનાવેલ માવો મુકવો. અને તેના પર ટામેટા,, ગાજર અને ડુંગળી મુકવા. ત્યારબાદ રોલ વાળી બને બાજું બરાબર શેકવી..

  4. 4

    ફ્રેન્કી તૈયાર થઈ ગયા બાદ તેના પર ચીઝ ગાર્નીસ કરવું.. અને કેચપ green ચટણી સાથે સર્વ કરવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Rajani
Heena Rajani @cook_22483485
પર
Dwarka.. Gujarat

Similar Recipes