રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચણાનો લોટ ચાળીને લો
તેમાં દહીં અથવા છાસ ઉમેરી ખીરું તૈય્યાર કરો
સહેજ પણ ગઠ્ઠા ના પડે તે રીતે હલાવી મિક્સ કરી ૧૦ મિનિટ માટે ઢાંકી દો - 2
આ દરમયાન ગેસ પર પાણી મૂકી ઢોકળીયુ તૈયાર રાખવું
થાળી તેલ લગાવી તૈય્યાર રાખવી - 3
ખીરામાં સહેજ હળદર,હિંગ,અને સ્વાદમુજબ મીઠું ઉમેરો
સરખી રીતે હલાવી લો
હવે ઢોકળયું સરખું ગરમ થઇ ગયું હોય ત્યારે થાળી ટેલવાળી થાળી મૂકી દેવી
ખીરામાં સોડા નાખી એક્દુમ હલાવી તરતજ ખીરું થાળીમાં રેડી દો
ઢોકળીયુ તરતજ બન્દ કરી દો - 4
પાંચ થી સાત મિનિટમાં ખમણની થાળી ચડી જશે
ગેસ બન્દ કરતા પહેલા ચેક કરી લેવું કે કાચી તો નથી
ગેસ બન્દ કરી બે મિનિટ સીઝવા દો
સીઝી જાય એટલે ખમણના ચોરસ ટુકડા કરી લેવા - 5
એક કડાઈમાં વઘારમાટે તેલ ગરમ મુકો
તેલ ગરમ થાય એટલે રાય ઉમેરો
રાય તતડી જાય એટલે તલ,લીલા મરચા,મીઠાલીમડાના પાન ઉમેરો
તરતજ એક ગ્લાસ પાણીઉમેરો અને સાથે ખાંડ પણ ઉમેરી દો
આ મિશ્રણ સરખું ઉકલી જાય એટલે ખમણી થાળી પર રેડી દો
ખમણના દરેક ટુકડા પર વઘાર સરખી રીતે રેડવો
કોથમીર ભભરાવી ગરમાગરમ ખમણ પીરસો - 6
આ ખમણ બિલકુલ બહારના ખમણ જેવા જ બને છે
અને પોચા પણ એવા જ બને છે,જાળીદાર,,
Similar Recipes
-
-
-
-
-
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah -
-
-
#જટ પટ ખમણ ઢોકળા
ઢોકળા મારા અને મારા ફેમિલી નાં ખૂબ જ પ્રિય છે.આ ઢોકળા ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. varsha karia -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
લસણ વાળા ખાટાં ઢોકળાં (Lasan Vala Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળાંનું નામ સાંભળીને ગુજરાતીઓના મોંમાં પાણી આવી જાય. પણ હવે એવું નથી રહ્યું કે ફક્ત ગુજરાતી લોકો જ ઢોકળાં બનાવે છે. હવે તો નૉન ગુજરાતી લોકો પણ ઢોકળાં બનાવતા હોય છે. મેં આજે લસણવાળા ઢોકળાં બનાવ્યા છે.#MBR1 Vibha Mahendra Champaneri -
-
-
સોજી ખમણ કપકેક (Semolina Khaman Cupcake Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ કપકેક આજે USA થી ૨૦ મહેમાન જમવાના હતા.... ફરસાણ મા સોજીના ખમણ કપકેક બનાવ્યા હતા Ketki Dave -
-
-
મગ ખમણ (Mug Khaman Recipe In Gujarati)
#ChoosetoCook#cookpadindia#cookpadgujarati હું રસોઈ મા મારી માઁ પર ગઇ છું.... પણ એના જેવા ખમણ હું બનાવી શકતી નહોતી.... અચાનક ૧ દિવસ શેફ રનવીર બ્રારની મગ ખમણ ઢોકળાની રેસીપી મેં બનાવી..... અને સખત ખુશખુશાલ થઈ માઁ ના ઘરે ગઈ... માઁ એ લગભગ ખાવાનુ છોડી દીધુ હતું... મેં ત્યાં જઈ મગ ખમણ બનાવ્યા.... અને માઁ એ માત્ર ૧ ચમચી ખાધા.... એની આંખો મા ૧ ચમક આવી.... એ પછી માઁ એ ૫ મા દિવસે દેહ છોડ્યો.... આજે પણ મગ ખમણ બનાવતા માઁ ની એ આંખોની ચમક દિલ ને બાગ બાગ કરે છે Ketki Dave -
-
-
-
થેપલા અને થેપલા બાઈટ્સ (Thepla & Thepla Bites recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા એટલે આપડા ગુજરાતી ઓની ઓળખ. બધા ની ઘરે એ અલગ અલગ જાતનાં બનતાં જ હોય છે. સવારનાં નાસ્તામાં હોય કે, ટા્વેલીંગમાં જોડે લઈ જતાં હોવ, સ્કુલ લંચ બોક્ષ માં અપાય, સાંજ ના જમવામાં ખાવ, કે પછી પીકીનીક પર જતાં જોડે લઈ જાવ. થેપલા તો જોડે હોય જ. થેપલા બહુ બધાં જાતનાં અલગ રીતનાં બનતાં હોય છે. બધાં પોતાની અનુકુળતા અને ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે.અમારી ઘરે મેથી ની ભાજી નાં, પાલખનાં, દૂધીનાં, આવોકાડો નાં થેપલાં ઘઉનાં લોટમાં મોટે ભાગે રુટીનમાં અને શિયાળામાં બાજરીનાં મેથી ની ભાજી વાળા ઢેબરાં બનતાં હોય છે. આજે મેં પાલખનાં ઘઉંના લોટ માંથી થેપલાં બનાવ્યાં છે, અને એજ લોટ માં જરા સોડા, ઘી અને બેકીંગ પાઉડર ઉમેરી નાનાં નાનાં થેપલાં બાઈટ્સ બનાવ્યા છે. એ મેં પહેલી વાર બનાવ્યા. બહુ જ સરસ થયા છે. ઘરે બધાને ખુબ જ ભાવ્યા. એને બનાવવા પણ ખુબ જ ઈઝી છે, અને એકદમ ટેસ્ટ બાઈટ્સ બને છે. આ થેપલાં બાઈટ્સ એકદમ ઠંડા થાય પછી એર ટાઈટ ડબ્બા માં ભરી લો. ૧૦ દિવસ સુધી એકદમ સરસ રહેસે. મારે ૨ કપ લોટ માંથી નાનાં નાનાં ૬૫ જેવાં બાઈટ્સ બન્યાં છે. અને ૮ મોટા કુકી સેપનાં કર્યાંછે. ચા- કોફી જોડે ખાવ કે પછી એકલા!!!તમે પણ મારી આ રેસિપી થી બનાવી ને જરુર થી જોજો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવો અને જરુર થી જણાવો કે કેવાં લાગ્યા!!#Cookpad#CookpadGujarati#CookpadIndia#થેપલા#થેપલાબાઈટ્સ#TheplaBites Suchi Shah -
ખમણ (Khaman Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખમણ માઇક્રોવેવ મા ખમણ બનાવવા એટલા સરળ થઈ ગયા છે... ઇવન ઘરે મહેમાન આવે તો ૨ મીનીટ તૈયાર કરવામા & ૩ મીનીટ માઇક્રોવેવ..... બાળકોને લંચબોક્ષ માટે ૧ સારુ ઓપ્શન છે Ketki Dave -
-
સ્ટીમ ઢોકળા
#RB9#Week9 મારાં મમ્મી અને પપ્પા ના ફેવરિટ છે, હું એમને જ ડેડીકેટ કરવા માંગુ છું. Bhavna Lodhiya -
More Recipes
ટિપ્પણીઓ (9)