રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Rutu thaker
Rutu thaker @cook_22854558
શેર કરો

ઘટકો

1 કલાક
6 નંગ
  1. 1/2 લિટરદૂધ
  2. 1લીંબુ નો રસ
  3. 4 ગ્લાસપાણી
  4. કોટન નુ સફેદ કપડુ
  5. 1/2 વાટકીખાંડ
  6. 2પાંદડિ કેસર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૈ પ્રથમ દુધ ને ગરમ કરવા મુકો અેમા ઉભારો આવે અેટલે લીંબુ નો રસ નાખો દુધ ફાટી જશે અને તેમાથી પનીર બની જશે

  2. 2

    ત્યાર બાદ કોટન ના કપડા વડે અે પનીર ને ગારી લો પનીર ને અેક પછી અેક એમ ત્રણ વખત ચોખ્ખા પાણી થી ધોઈ લો કે જેથી તેમા રહેલી લીંબુ ની ખટાસ દુર થઈ જાય પનીર ને ધોયા બાદ અેજ કોટન ના કપડા માં 30 મિનીટ શુધી ફીટ બાંધી લો જેથી તેમા રહેલુ પાણી નીતરી જાય અને પનીર કોરૂ થઈ જાય

  3. 3

    પનીર ને કોટન ના કપડા માથી કાઢી ને વ્યવસ્થીત રીતે મશરો જેથી તેથી તેની લીસી ગોલીઅો વડી શકે પનીર ની નાની નાની ગોડીઅો વારો

  4. 4

    પાણી ગરમ કરો તેમા ખાંડ નાખો અને પાણી જેવી ચાસણી તૈયાર કરો તેમા કેસર ની પાંદડી નાખો બનાવેલી પનીર ની ગોડીઅો નાખો 10 મિનીટ ઢાકી અને ઉકારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rutu thaker
Rutu thaker @cook_22854558
પર

Similar Recipes