છોલે ભટુરે

Asha Dholakiya
Asha Dholakiya @cook_20514996
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧૫૦ ગ્રામ છોલે ચણા
  2. 3ટામેટા
  3. 3ડુંગળી
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 8થી ૧૦ કળી લસણ
  6. 2ચમચા તેલ
  7. 1 ચમચીછોલે મસાલો
  8. ટેસ્ટ પ્રમાણે મીઠું
  9. 2 ચમચીમરચું
  10. 1 નાની ચમચીહળદર
  11. 1 નાની ચમચીહિંગ
  12. થોડામીઠા લીમડાના પાન
  13. 2વાટકા મેંદા નો લોટ
  14. ૧ વાટકો રવો
  15. ૨ ચમચા દહીં
  16. 1 નાની ચમચીબેકિંગ પાવડર
  17. જરૂર મુજબ હુંફાળું ગરમ પાણી
  18. ૧ નાની ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણા ને બાફવા મૂકો ત્યારે તેમાં ચા ની પતી અને થોડું મીઠું ની પોટલી નાખી ને બફિલો

  2. 2

    મેંદા ને ચાળી લો અને તેમાં રવો નાખી મિક્સ કરો ત્યાર પછી તેમાં મીઠું અને બેકિંગ પાવડર નાખી દહીં નાખી તેનો હુફાળા પાણી થી લોટ બાંધી અને બે કલાક માટે રાખી દો અને પાણી વાળું કપડું ઢાંકી દો

  3. 3

    ચણા બફાઈ જાય પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું મૂકી તેમાં મીઠા લીમડા ના પાન નાખી ટામેટા ની પ્યુરી ડુંગળી ની પ્યુરી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી હલાવો ત્યાર પછી તેમાં ચણા નાખી હલાવો અને તેને ધીમા ગેસ પર થવા દો ત્યારબાદ તેલ ઉપર આવી જાય પછી ગેસ બંધ કરી દો

  4. 4

    અને લોટ ને કુણવી ને તેના લુઆ કરીને થોડી મોટી પુરી બનાવી ગરમ તેલ માં તળી લો તળાઈ જાય પછી તેને ગરમ છોલે ચણા અને ગરમ ભટુરે અને ડુંગળી અને છાશ સાથે સર્વ કરો તો તૈયાર છે છોલે ચણા અને ભટુરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asha Dholakiya
Asha Dholakiya @cook_20514996
પર

ટિપ્પણીઓ (2)

Asha Dholakiya
Asha Dholakiya @cook_20514996
મે તમારી રેસીપી જોઈ ને છોલે બનાવ્યા હતા અને ભટુરે પણ બનાવ્યા હતા અને તે ખૂબ સરસ બન્યા હતા આભાર

Similar Recipes