પાવભાજી ઉત્તપમ સેન્ડવીચ

Minal Naik @cook_19938303
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં રવો,દહીં,મીઠું નાખી બરાબર હલાવી લો.જરૂર લાગે તો થોડું પાણી નાખો.
- 2
બીજા વાસણમાં કાંદો, સિમલામિર્ચ, ટામેટા,બટાકા,બીટ,લાલ મરચું,મીઠું અને પાવભાજી મસાલો નાખી બરાબર મિક્ષ કરો.
- 3
ઢોસા નો તવો ગરમ થઇ એટલે ૧ ચમચા થી ૨ નાના ઉત્તપમ બનાવો.૧ ઉત્તપમ પર પાવભાજી બનાવી છે તે અને ચીઝ નાખો અને બીજા પર પાવભાજી મસાલો અને ધાણા નાખો.હવે પાવભાજી મસાલા અને ધાણા વાળો ઉત્તપમ પાવભાજી ચીઝ વાળા ઉત્તપમ ઉપર મોકી દો.ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાવભાજી બ્રુસેટા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકઆપણે બધા બ્રુસેટા તો ખાઈએ જ છીએ.સુપ સાથે સર્વ કરવામાં આવે છે.ગાર્લિક બ્રેડ ના ઉપર સાલસા અને ચીઝ નાખવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. આજે મેં માસ્ટર શેફ ના થીમ માટે થોડો ઈન્ડિયન ટેસ્ટ આપી પાવભાજી બ્રુસેટા બનાવ્યા છે.જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Bhumika Parmar -
પાવભાજી
#મોન્સૂન મેજિકસુપર સેફ૩ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ પાવભાજી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને રાતનું ડિનર તેનાથી બની જાય છે Kalpana Mavani -
-
-
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi Recipe in Gujarati)
#ડીનર લોકડાઉન માં શાકભાજી બધા મળે નહીં તેવી પરિસ્થિતિ સમયે પરીવાર માટે નવી ડીશ બનાવી છે.આ ડીશ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.આ ડીશ પરફેક્ટ ડીનર બને છે.રાઇતું,દહીં કે છાશ સાથે ઉપયોગ કરી શકાય.લોકડાઉન જેવી પરિસ્થિતિ માં ઉપયોગી થશે. Bhavna Desai -
રતલામી પાવભાજી
#રતલામી પાવભાજીઆ પાવભાજી માં રેગ્યુલર પાવભાજી ની જરૂર પડે છે. જેની રેસીપી મેં અગાઉ પોસ્ટ કરેલ છે. તો તેની લિંક અહીંયા પ્રસ્તુત કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/10325981 bhuvansundari radhadevidasi -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
#એનિવર્સરી#મૈનકોસૅ#તીખીસ્ટ્રીટ માં પાવભાજી ખાવા જવાનું થાય ત્યારે સાથે તીખી ટામેટાં ની ચટણી આવે છે. Bhavna Desai -
-
-
-
-
પાવભાજી
#સ્ટ્રીટ પાવભાજી ફેમસ સ્ટ્રીટ ફુડ છે. સ્ટ્રીટ ફુડ ખાવા જઇએ અને પાવભાજી ના ખાઇએ તો ના ચાલે .પાવભાજી નું નામ લેતા જ મોઢા માં પાણી આવી જાય . Ami Adhar Desai -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
#KS4#CookpadGujarati#Cookpadindia Amee Shaherawala -
લીટલ પાવભાજી હાર્ટસ
#લવ#ઇબુક૧"પાવભાજી" એટલે મારા હસબન્ડ ની ફેવરીટ ડિશ..... અને એમાં પણ આજે વેલેન્ટાઈન ડે એટલે એમ થયું કે હાલ હું પણ કાંઇ અખતરો કરું.... તો મે આજે લીટલ પાવભાજી હાર્ટસ બનાવ્યા... Kruti's kitchen -
કુકર પાવભાજી.(Cooker Pavbhaji Recipe in Gujarati)
ઝટપટ કુકરમાં બનાવો સ્વાદિષ્ટ પાવભાજી. Bhavna Desai -
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
-
ઉત્તપમ(uttapam recipe in Gujarati)
#સુપરશેફ4#સાઉથઉત્તપ્પમ એ સાઉથ ઇન્ડિયા નો એક પ્રકારનો ઢોસા છે. જે ટિપિકલ ઢોંસાથી અલગ હોય છે, ઢોસા પાતળા તથા ક્રિસ્પી હોય છે, જ્યારે ઉત્તપમ થોડા જાડા તથા તેના ઉપર પિત્ઝા ની જેમ ટોપિંગ કરેલું હોય છે.ટુંક માં કહીએ તો સાઉથ ઇન્ડિયન પિત્ઝા. Vishwa Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12356468
ટિપ્પણીઓ (2)