ઝારાના મોરા ગાઠીયાં

Jalpa Sachdev Sejpal
Jalpa Sachdev Sejpal @cook13002

ઝારાના મોરા ગાઠીયાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 વાટકીચણાનો લોટ
  2. 1 મોટી ચમચીમરી પાવડર
  3. ૧ચમચી અજમા
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧ચમચી હીંગ
  6. 1ચમચો તેલ મોણ માટે
  7. 1 ચમચીગાઠીયાં ના સોડા
  8. લોટ બાંધવા માટે પાણી
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ના લોટ ને જાણી ને મરી, મીઠું, અજમા, હીંગ, તેલ મીકસ કરી લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ થોડાે ઢીલાે બાંધવો. લોટ ને થોડી વાર આરામ આપવાે.

  3. 3

    ત્યારબાદ હાથ મા પાણી લઈ લોટ ને મસળીને ઝારાની મદદ થી ગાઠીયાં પાડવા. ગોલ્ડન થાય ત્યાં સુધી તળવા.

  4. 4

    તૈયાર છે ગાઠીયાં. સંભારો અને ડુંગળી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

ટિપ્પણીઓ

Similar Recipes