રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં તેલ અને મીઠું નાખી તેનો પરોઠાનો લોટ બાંધી લેવું અને થોડીવાર રેસ્ટ આપો
- 2
બટેટાને બાફી લો પછી તેની છાલ ઉતારી તેને મેશ કરી લો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ઝીણી સમારેલી કોથમીર મીઠું ખાંડ લીંબુનો રસ અને ગરમ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરી તેનુ સ્ટફિંગ તૈયાર કરો
- 3
પછી એક પરોઠું વણી લો તેમાં બનાવેલું સ્ટફિંગ મૂકી તેને બાઈન્ડીગ કરો પછી તેને ફરી વણી લો.
- 4
ગેસ ઉપર લોઢી ગરમ મૂકી આ પરોઠાને બંને બાજુ તેલ વડે શેકી લો.
- 5
એક ડીશમાં લઈ તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી (Alu Tikki Recipe in Gujarati)
#મોમ મારી બેબીએ બહુ જ પ્રેમ થી આ ડીશ મારા માટે બનાવી એને કોઈ પણ હેલ્પ વગર પોતે જ આખી ડીશ રેડી કરી છે, અને બહુ જ સરસ રીતે પ્લેટિંગ કરીને એને આ ડીશ મને ડેડિકેટ કરી છે. આ મદર્સ ડે મારા માટે બહુ જ યાદગાર બની ગયું છે. ટેસ્ટ માં બહુ જ સરસ બની હતી એકદમ ક્રિસ્પી. હવે લાગે છે જાણે મારી નાની ઢીંગલી ખરેખર મોટી થઇ ગઈ છે. આ ડીશ ની રેસીપી એને જેટલી સાદગી થી મને કહી એજ રીતે મેં અહીં લખી છે. Santosh Vyas -
સ્ટફ્ડ આલુ ગોભી પરોઠા
#સ્ટફ્ડઆજે આપણે બટાકા અને ફ્લાવરમાંથી બનતા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરોઠા બનાવીશું. Nigam Thakkar Recipes -
આલુ પરોઠા (Aalu paratha recipe in gujarati)
#મોમમારા મમ્મી ના હાથ ની સૌથી વધુ ભાવતી વસ્તુ.... ગમે એટલા પિત્ઝા , બર્ગર કે સેન્ડવીચ ખાઈ લ્યો પણ આલુ પરોઠા જેવી મજા નઈ આવે.... અમારે નક્કી ના હોય કે રાત્રે જમવામાં સુ બનાવશું ત્યારે સૌથી વધુ બનતી વસ્તુ..... Kavisha Machchhar -
-
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
-
આલુ કોથમીર પરોઠા
#પરાઠાથેપલાહવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફ્રેશ શાકભાજી પણ માર્કેટમાં મળતા થઈ ગયા છે. શિયાળો એ આખા વર્ષની તાજગી અને તંદુરસ્તી બનાવવા માટે શ્રેષ્ઠ સિઝન છે. દરેકનાં ઘરમાં વિવિધ પ્રકારના વસાણા, થેપલા અને સૂપ આ સિઝનમાં બનતા હોય છે. આજે હું બટાકા અને કોથમીરથી બનતા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બ્રેકફાસ્ટમાં ચા સાથે અને ડીનરમાં સૂપ સાથે ખાવાની મજા આવે છે. Nigam Thakkar Recipes -
આલુ મટર પરાઠા (aalu matar parotha recipe in gujarati)
#સૂપરશેફઆજે મેં નાસ્તા માં આલુ મટર નાં મસાલા નાં પરાઠા બનાવ્યા છે જે એક હેલ્થી નાસ્તો છે. તમે પણ ટ્રાય કરો. Santosh Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378105
ટિપ્પણીઓ