લાઈવ ઢોકળા (Live dhokla recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
મે અહી ચોખા અને અડદ ની દાળ દરાવેલો લોટ લીઘો છે.લોટ ને ચાળી તેમા પાણી અને દહી ઉમેરી ખીરૂ તૈયાર કરો.પછી તેને ઢાકી ને ૫ કલાક રાખી દો.
- 2
પછી તેમા મીઠુ અને સોડા ઉમેરી હલાવી નાખો.એક લોયા મા પાણી ગરમ મૂકી ખીરૂ થાળી મા પાથરી દો.પછી તેમા ધાણા અને મરચુ પાવડર ઉમેરી ઢાકી ૧૦ મીનીટ ચડવા દો.પછી એક પ્લેટ મા લઈ સવૅ કરો. તૈયાર છે લાઈવ ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
લાઈવ ઢોકળા (live dhokla Recipe in Gujarati)
#GA4 #Week4 #post 2 ખાટા ઢોકળા બહુ ફાઇન લાગે છે અમારા બોમ્બેમાં અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે આ વાતાવરણમાં તો ગરમ ગરમ ઢોકળા( લાઇવ ઢોકળા) ખાવાની બહુ મજા આવે છે.. Payal Desai -
-
લાઈવ ઢોકળા
આજ ની મારી રસેપી બર્થડે સ્પેશ્યલ છે. હવે કોન્ટેસ્ટ મા બર્થડે પાર્ટી ની રસેપી મુકવાની છે.બર્થ ડે તો કોઇ ની પણ ઉજવાય જેમ ક મોટી ઉંમરના વૃદ્ધ ની પણ ને બાળકો ની પણ. મરી રસેપી મોટી ઉમર ના લોકો બર્થ ડે ઉજવે તો પણ બનાવાય અ રીત ની છે જ ખવા મા સરળ અને પચવામાં હલ્કી અને હેલ્થના માટે ખૂબ જ સારી છે. Sonal Naik -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
-
-
ક્વિક લસણીયા લાઈવ ઢોકળા (Quick Lasaniya Live Dhokla Recipe In Gujarati)
#SF#RB1ઢોકળા પ્રિય બધા ગુજરાતી ને મેં અહીં ક્વિક ઢોકળા ની રેસિપી બતાવી છે Ami Sheth Patel -
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
-
સ્પ્રિંગ ઓનિયન ઉત્તપમ (Spring Onion Uttapam Recipe In Gujarati)
#goldenapron3 #week12 #Tomato #ભાત Ekta Pinkesh Patel -
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 59ઢોકળા એક ગુજરાતી વાનગી, દરેક ઘરમાં બનતી વાનગી છે. Mayuri Doshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12389131
ટિપ્પણીઓ