ભીંડા બટેટા નું શાક

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામભીંડા
  2. 250 ગ્રામબટેટા
  3. 5 ચમચીતેલ
  4. ચપટીહિંગ
  5. 1 ચમચીલાલમરચુ
  6. 1 ચમચીધાણાજીરું
  7. 1/4 ચમચીહળદર
  8. નીમક જરૂર મુજબ
  9. જીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ને ધોઈને કપડા થી લૂછી લેવા હવે બટેટાની ચિપ્સ કરવી અને ભીંડા ની એ ચિપ્સ કરવી

  2. 2

    હવે એક કડાઈ માં તેલ મૂકી હિંગ નાખવી પછી એમાં બટેટા નાખી થોડીવાર ઢાંકી ને ચડવા દેવુ

  3. 3

    પછી એમાં ભીંડા નાખવા હવે ઢાંકી ને ચડવા દેવુ પછી મસાલો નાખવો લાલમરચુ ધાણાજીરૂ હળદર નીમક

  4. 4

    બરાબર મીક્સ કરી થોડીવાર ચડવા દેવુ પછી કોથમીર નાખી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

ટિપ્પણીઓ

Similar Recipes