સોર & સ્પાઈસી ઢોકળા (sour & Spicy Dhokla Recipe in Gujarati)

#મોમ
મધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છે
આ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા એ હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું.
સોર & સ્પાઈસી ઢોકળા (sour & Spicy Dhokla Recipe in Gujarati)
#મોમ
મધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છે
આ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા એ હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ ચણા ની દાળ & ચોખા ને મિકસ પાણી માં 4 કલાક પલાળી દો
- 2
ત્યારબાદ તેને એક ચારણી કઢી બધુ જ પાણી નિતારી પછી દાળ & ચોખા માં જરૂર મુજબ છાશ નાખી મીકસર ના બાઉલ માં સાવ ઝીણુ પીસી લો
- 3
ત્યારબાદ ખીરા ને ડબ્બા માં પેક કરી રાત આખી આથો આવા દો
- 4
ત્યારબાદ ખીરા માં હળદર,મીઠા સોડા,સ્વાદઅનુસાર મીઠું,હીંગ & એક પાવડુ તેલ ગરમ કરી ને નાખો પછી આથા ને ચમચા વડે એકદમ હલાવો [ગરમ તેલ નાખવા થી ઢોકળા સોફટ થાય છે]
- 5
ત્યારબાદ ઢોકળા ના સ્ટેેન્ડ પાણી ભરો અને તેની પ્લેટ માં પેલા તેલ ચોપડી ખીરા ને પ્લેટ માં નાખો
- 6
ત્યારબાદ તેમા મરચુ પાઉડર છાટી પ્લેટ ને સ્ટેેન્ડ માં મુકી સ્ટેેન્ડ બંધ કરી 20 મીનિટ સુધી ફાસ ગેસ ચડવા દો
- 7
અને તૈયાર છે આપણા સોર & સ્પાઈસી ઢોકળા અને તેને એક પ્લેટ માં લસણ ની ચટણી & શીંગતેલ જોડે સર્વ કરો.
Similar Recipes
-
રશિયા મુઠીયા ઢોકળા (Rasiya Muthiya dhokla Recipe In gujarati)
#મોમ#મેમધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છેઆ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા અે હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું.bijal
-
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#MA#ઢોકળા.મા તે માં.મારી મમ્મી ની ખુબ જ ફેમસ વાનગી છે.મારી મમી ની પાસે મેં શીખી છું.ને આજે મમ્મી નથી.પણ મારા ઢોકળા મારી સાસરી મા પણ બધાને ગમે છે.. મારી મમ્મી ની જેમ મારા ઢોકળા પણ વખણાય છે. SNeha Barot -
-
દૂધીના ઢોકળા(Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી પારંપરિક અને ગુજરાતી ઘરો માં બનતી અતિ લોકપ્રિય ડીશ છે બાળકો દૂધીનું શાક પસંદ નથી કરતા એટલે આ રીતે દૂધીના સોફ્ટ ઢોકળા હોંશે થી ખાશે અને ઘણાં પૌષ્ટિક પણ બનશે. Sudha Banjara Vasani -
ખાટ્ટા ઢોકળાં (Khatta Dhokla Recipe In Gujarati)
#trend3 હું મારા મમ્મી પાસે થી શીખી છું. આ વિકેન્ડ માં બનાવા માટે બેસ્ટ છે. Amy j -
બ્રેડ પકોડા(Bread Pakoda Recipe in Gujarati)
#મોમ# પોસ્ટ ૨મધર્સ ડે સ્પેશ્યલ માં આજે હું મારી મમ્મી સ્પેશિયલ બ્રેડ પકોડા ની રેસીપી શેર કરી રહી છું. મારા તો ફેવરેટ છે.હું જ્યારે પણ હોસ્ટેલ થી ઘરે આવતી તો મમ્મી તૈયાર જ રાખતી મારા માટે. આજે મેં એના માટે સ્પેશ્યલ બનાવ્યા છે. Kripa Shah -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
ખાટ્ટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ના સ્પેશિયલ ઢોકળા ની રેસીપી હું લયને આવી છું.આ મારા મમ્મી ની ફેમસ રેશિપીમાથી એક છે. Hetal Manani -
ઓરમુ (Ormu Recipe In Gujarati)
#MDC( મધર્સ ડે રેસીપી ચેલેન્જ)આજ હુ મધર્સ ડે નિમિત્તે મારા મમ્મી ની અતિપ્રિય રેસીપી શેર કરુ છું જેની પાસે થી હુ શીખી છુ. Trupti mankad -
ઢોકળા પિઝા (Dhokla pizza Recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. તો આજે અપડે કંઈક નવુ પિઝ્ઝા ઢોકળા બનાવીએ#GA4#week8 Vidhi V Popat -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું. Arpita Shah -
ખટમીઠા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
મારા ને મારા મિસ્ટર ની ફેવરિટ ડીશ છે એક વીક માં અમારે ઢોકળા નો પ્રોગ્રામ થઈ ગયો હોય Pina Mandaliya -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
ફ્રાય સ્પાઈસી ક્રિસ્પી ઢોકળા
#goldenapron3#week21#spicy#સ્નેકસફ્રાય સ્પાઈસી ક્રિસ્પી ઢોકળા બહુજ ટેસ્ટી લાગે છે મેમોલ્ડ થી સેઇપ આપ્યા છે જેથી દેખાવ માં પણ અલગ લાગે અને જોઈ ને ખાવા ની ઈચ્છા થાય જ્યારે ઢોકળા બનાવું ત્યારે ફ્રાય હમેશા કરૂ મારા ફેવરીટ છે તમે પણ એક વાર જરૂર બનાવજો Archana Ruparel -
-
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#મોમમારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે. Siddhi Dalal -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
ઢોકળા પરિવારની ભાવતી વાનગી છે. સ્ટીમ થી તૈયાર થાય છે.એટલે હેલ્ધી છે. વગાર કરો એટલે ચાર ચાંદ લાગી જાય. Aruna Bhanusali -
દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)
#નોર્થ#ગુજરાતીઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 59ઢોકળા એક ગુજરાતી વાનગી, દરેક ઘરમાં બનતી વાનગી છે. Mayuri Doshi -
ઘારવડા
#ચોખા#india#post-11 આ વડા ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. આ વડા મારા ફેવરિટ છે.તે ખાવા માં ક્રિસ્પી લાગે છે, અને તળેલા ઢોકળા જેવો સ્વાદ આવે છે.તે 3-4 દિવસ સુધી ખરાબ થતા નથી તેથી લાંબી મુસાફરી માં પણ સાથે લઈ શકાય છે. Yamuna H Javani -
ગુજરાતી ઢોકળા
#ટ્રેડિગઆમ જોવા જઇયે તો ઢોકળા નામ આવે એટલે એ વ્યક્તિ ગુજરાતી જ હશે પણ હવે આપડા ગુજરાતી ઢોકળા બધે જ પ્રખ્યાત છે મારા ઘરમાં તો ઢોકળા અતિ પ્રિય છે અને કાંઈક નવા જ કોમ્બિનશન સાથે ખવાય રાબ અને ઢોકળા છે ને નવું ... તો ચાલો Hemali Rindani -
-
-
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya
More Recipes
ટિપ્પણીઓ (2)