જૈન મકાઈ વિથ ચીઝ (corn with cheese recipe in Gujarati - jain)

#goldenapron3 #week4
આ રેસિપી જે લોકો કાંદા લસણ નથી ખાતા એવા વૈષ્ણવ અને જૈન લોકો માટે સ્પેશિયલ બનાવ્યું છે...
જૈન મકાઈ વિથ ચીઝ (corn with cheese recipe in Gujarati - jain)
#goldenapron3 #week4
આ રેસિપી જે લોકો કાંદા લસણ નથી ખાતા એવા વૈષ્ણવ અને જૈન લોકો માટે સ્પેશિયલ બનાવ્યું છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૪ મકાઈ ને બાફી ને તેમાંથી દાણા કાઢી લો, પછી ટામેટાં ને પણ પાણી માં બાફવા મૂકી દો
- 2
હવે લીલાં મરચાં, બાફેલા ટામેટાં અને થોડી મલાઈ આ બધી વસ્તુ ને મિકસર મા ક્રસ કરી અને તેની પેસ્ટ બનાવી લો
- 3
ત્યારબાદ કડાઈ માં થોડું ઘી નાખો, જીરૂ અને હિંગ થી વઘાર કરો, તેમાં હળદર પાવડર નાખી થોડું હલાવી ને તેમાં પેલી પેસ્ટ ઉમેરી દો, હવે તેમાં મરી પાઉડર, સૂઠ પાઉડર, કસુરી મેથી અને મીઠું આ બધા જ મસાલા નાખી ને બરાબર ચડવા દો જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી ગેસ પર જ ચડવા દો અને હલાવતા રો.
- 4
પેસ્ટ બરાબર ચડી ગયા પછી તેમાં મકાઈ ના દાણા ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો, એક બાઉલ માં કોથમીર અને ચીઝ નાખી ને સર્વ કરી દો બટર પરોઠા સાથે.... તો હવે તૈયાર છે મારું જૈન મકાઈ વિથ ચીઝ 😋 એક વાર જરૂર થી ટ્રાય કર જો ઘર ના વડીલો ને તો ખૂબ જ ભાવશે 🙏🏻😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
ટોમેટો પુલાવ જૈન(Tomato Pulao Jain Recipe In Gujarati)
#AM2નવરાત્રી ના શુભ દિવસોમાં ઘણા ખરા લોકો ડુંગળી લસણ નથી ખાતા. તો તેમની સ્પેશિયલ ટોમેટો પુલાવ.. જેને જૈન પુલાવ પણ કહી શકાય. Mamta D Panchal -
જૈન પનીર સબ્જી
#વિકમીલ1મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે. Pinky Jain -
જૈન પનીર નું શાક (Jain Paneer Shak Recipe In Gujarati)
#PR Post 6 પર્યુષણ રેસીપી. કાંદા, લસણ,આદુ,મરચા વગર પંજાબી ગ્રેવી વાળુ શાક બનાવવું અશક્ય, એવું લોકો માને છે.અત્યાર સુધી હું પણ એજ માનતી હતી. પણ આજે મે પહેલી વાર જૈન પંજાબી શાક બનાવ્યું છે. ખુબ ટેસ્ટી બન્યું છે. મેં આ શાક માં ટામેટા નો ઉપયોગ પણ નથી કર્યો. Dipika Bhalla -
જૈન રોસ્ટેડ દાળબાટી (Jain Roasted Dalbati Recipe In Gujarati)
દાળબાટી એક રાજસ્થાની વાનગી છે. જેમાં લસણ ની ચટણી અને ડુંગળી નો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ દાળબાટી એક જૈન વર્જન હોવાથી મેં અહીં લસણ ની ચટણી ના બદલે મેથી ના મસાલા નો ઉપયોગ કરી ને ચટણી બનાવી છે.#GA4 #Week25 Unnati Bhavsar -
જૈન કોબીજ - પનીર નાં પરોઠા (Jain Cabbage -Paneer Paratha Recipe In Gujarati)
#GA4 #week1#September#Cabbage - Paneer Parathaબધાં કહે છે કે ડુંગળી, લસણ તેમજ બટાકા વગર ભોજન ટેસ્ટી નથી લાગતું....પરંતુ અેવુંનથી ડુંગળી- લસણ વગર પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી જ શકાય છે..... #જૈન(Jain)તો ચાલો બનાવી એ નવી જૈન રેસિપી.... Ruchi Kothari -
સેવ ટામેટાનું શાક
#જૈનઆ શાક આપણા ગુજરાતીઓ માટે એકદમ કોમન છે. આમ તો બધા લોકો આ શાક કાંદા-લસણ, આદુ-મરચાંની પેસ્ટ, ગરમ મસાલો નાખીને બનાવતા હોય છે. પણ અમે કાંદા-લસણ ખાતા નથી એટલે અલગ રીતે બનાવ્યું છે. Nigam Thakkar Recipes -
આલુ મટર ઇન જૈન ગ્રેવી(Aloo Matar Jain Gravy Recipe In Gujarati)
મારા જેઠ અને મારા મમ્મી લસણ ડુંગળી નથી ખાતા તો બંનેને પંજાબી સબ્જી ખવડાવવા માટે મેં જૈન ગ્રેવી માંથી આલુ મટરની સબ્જી બનાવી છે આલુ મટર છે old is gold. બીજી સબ્જી પણ બનાવી છે તેની રેસિપી હું પછી આપીશ Sonal Karia -
કોબીજ નું સલાડ(Cabbage Salad Recipe in Gujarati)
#GA4#WEEK14સલાડ તો આજ કાલ એટલું જરૂરી છે કે જમવા માં જોઈએ ડાયેટ કરતા હોય તો લેવાય અને એમાં પણ કોબીજ તો જે લોકો જૈન, સ્વામિનારાયણ છે અથવા તો કાંદા લસણ નથી ખાતા એ લોકો માટે કાંદા નો ઓપ્શન છે😊 Vrunda Shashi Mavadiya -
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
ઝન ઝનીત તરી (Zanzanit Tari recipe in Gujarati) (Jain)
#MAR#TARI#SPICY#Jain#MAHARASTIYAN#COOKPADINDIA#COOKPADGUJRATI મહારાષ્ટ્રીયન વાનગી સાથે એક પ્રકારનો તીખો રસો ઉમેરાઈ છે, જે તરી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તરી લસણ કાંદાના ઉપયોગથી બનાવવામાં આવે છે પરંતુ અહીં મેં તેનું જૈન સ્વરૂપ તૈયાર કરેલ છે જે સ્વાદમાં એ ખરેખર ખુબ જ સરસ લાગે છે. જે લોકો કાંદા લસણ ના ખાતા હોય તે લોકો આ રીતે કરી બનાવી શકે છે. Shweta Shah -
કોર્ન મસાલા (Corn Masala Recipe In Gujarati)
#bp22કોર્ન મસાલા ( યલો રેસિપી )અમારા ઘરમાં બધાને પંજાબી શાક બહુ ભાવે છે તો મેં બનાવ્યું કોર્ન 🌽મસાલા . Sonal Modha -
-
પનીર બેલ પેપર સબ્જી જૈન (Paneer Bell Pepper Sabji Jain Recipe In Gujarati)
મને નવી રેસિપી બનવાનો શોખ છે માટે મેં આ પંજાબી શાક બનાવ્યું Minal sompura -
કોર્ન ભજિયા (Corn Bhajiya Recipe In Gujarati)
#કાંદાલસણઆમ તો આ ભજિયા માં કાંદા અને લસણ થી ટેસ્ટ સારો આવે છે.પણ આજે એના વગર પણ સારા બન્યા છે.કાંદા લસણ વગર ની વાનગી મૂકવાની છે એટલે મેં આજે કાંદા લસણ એડ નથી કર્યા. Komal Khatwani -
😋જૈન કોબી કોફતા કરી
#જૈનકોબી કોફતા કરી પંજાબી વાનગી છે.. આમાં કાંદા લસણ ની ભરપૂર વપરાશ થાય છે... પણ આપણે જૈન ગોભિ કોફતા કરી બનવા જઈ રહ્યા છે તો નો ઑનીયન નો ગાર્લીક .કાંદા લસણ વગર ગ્રેવી એટલે એક ચેલેન્જ ની વાત છે.પણ કાંદા લસણ વગર પણ આ વાનગી ખુબજ સરસ લાગે છે... અને આને જૈન તથા સ્વામિનારાયણ ધર્મ ના લોકો પણ ખાય શકે છે ..તો ચાલો દોસ્તો આપને કોબી કોફતા કરી બનાવશું.. Pratiksha's kitchen. -
જૈન ફ્રેન્કી (Jain frankie recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia આજથી જૈન લોકોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. આ પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલા શાકભાજી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. મેં આજે પર્યુષણ પર્વ દરમિયાન વાપરી શકાય તેવી જૈન ફ્રેન્કી બનાવી છે જે સંપૂર્ણપણે જૈન છે જેમાં લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી. આ ફ્રેન્કી લીલોતરી અને કંદમૂળ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેવી બની છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
જૈન ગ્રેવી (Jain Gravy Recipe In Gujarati)
#Zoom classહોટલ કે રેસ્ટોરન્ટ માં જૈન સબ્જી મંગાવીએ ત્યારે આ ગ્રેવી માં સબ્જી બનેલી હોય છે.. Daxita Shah -
હોમ મેડ હક્કા નૂડલ્સ (Home made Hakka Noodles Recipe in Gujarati)(Jain)
#GA4#NOODLES#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA નુડલ્સ ની વાત આવે એટલે તે હેલથી નહિ એવું જ લાગે કારક કે મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ નુડલ્સ જ ઉપયોગ કરતા હોય છે... અહીં મેં ઘઉં નો લોટ અને રવા નો ઉપયોગ કરીને ને ઘરે જ નુડલ્સ તૈયાર કરેલ છે. પછી તેમાં વેજીટેબલ અને ચાઈનીઝ સોસ અને મસાલા ઉમેરી ને હક્કા નુડલ્સ તૈયાર કરેલ છે. નુડલ્સસ ની વાત આવે એટલે બાળકો તો ખાવા માટે તૈયાર જ હોય પણ મમ્મી ને હમેશાં બાળક નાં સ્વાસ્થ્ય ની ચિંતા હોય છે, મમ્મી ઓ ની ચિંતા દુર થાય અને બાળકો પણ ખુશ થઇ જાય એવા નુડલ્સ હું લઈ ને આવી છું. Shweta Shah -
😋જૈન મેથી મલાઈ મટર😋
#જૈનમેથી મલાઈ મટર માં બિલકુલ કાંદા કે લસણ નો વપરાશ થતો નથી..મસાલા પણ બહુજ ઓછા વપરાય છે..અને સફેદ ગ્રેવી હોય છે.. આ વાનગી જૈન ક સ્વામિનારાયણ ધર્મના લોકો પણ ખાય શકે છે..અને દોસ્તો આનો ટેસ્ટ ખુબજ રીચ અને ટેસ્ટી લાગે છે..આ વાનગીમાં જરાક મીઠાશ હોય છે..તો દોસ્તો ચાલો મેથી મલાઈ મટર બનાવશું. Pratiksha's kitchen. -
દૂધીનો ઓળો (જૈન) (Dudhi Oro (Jain) Recipe In Gujarati)
#GA4#WEEK21BOTTLEGourd-દૂધીદૂધીનો ઓળો (જૈન)(નો onion -garlic recipe)દૂધી એક એવુ શાક છે જે ઘણા બધા લોકોને નથી ભાવતુ. પરંતુ સ્વાસ્થ્ય માટે દૂધી ખૂબ જ સારી છે,ગુજરાતીઓ શાક ઉપરાંત થેપલા,મૂઠિયા, હાંડવા જેવી વાનગીઓમાં પણ દૂધીનો ઉપયોગ કરે છે.પરંતુ દૂધીના શાકની એક એવી ટેસ્ટી રેસિપી છે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય, અહીં વાત થઈ રહી છે દૂધીના ઓળાની....આ રેસિપી ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે તમે એક વાર આ રેસિપીથી શાક બનાવશો તો ઘરે બધા આ શાક ફરી બનાવવાની વારંવાર ડિમાન્ડ કરશે. Juliben Dave -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
ચણા મસાલા વિથ પરાઠા(chana masala with paratha recipe in Gujarati)
શોખ એક એવી ફિલિગ્સ છે કે વ્યક્તિ ને એ પૂરી કરવા ની ચાહ હોય છે.અને જ્યાં ચાહ છે ત્યાં રાહ છે એવું કહેવાય છે એવા જ કંઈક નવા ઉત્સાહ સાથે ફરી નવી શરૂઆત નવી વાનગી સાથે. Lekha Vayeda -
બોન્ડા સૂપ વિથ મૈસૂર ચટણી (Bonda Soup with Mysore chutney Recipe In Gujarati)
બોન્ડા સૂપ એ કર્ણાટક ની સ્પેશિયલ વાનગી છે. ત્યાં નાસ્તા માં લોકો આ લેવાનું પસંદ કરે છે. અહીંયા મે બોન્ડા અડદ દાળ માંથી બનાવ્યા છે. સાથે મોગર દાળ નો સૂપ અને મૈસૂર ચટણી એક પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે. Hetal amit Sheth -
મેથી આલુ મકાઈ વડા
#ઇબુક૧ #36#સ્ટફડમકાઈ ના વડા માં મેં મેથી અને બટાકા નું સ્ટફિંગ કર્યું છે ,જે હેલ્થી છે મકાઈ ના લોટ માં ફાઇબર છે અને મેથી માં આયર્ન અને કેલ્શિયમ છે.આ વડા બ્રેકફાસ્ટ માં તેમજ બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Dharmista Anand -
જૈન ગ્રેવી(Jain Gravy Recipe In Gujarati)
લસણ ડુંગળી ન ખાતા હોય તેમના માટે આ ગ્રેવી માથી બહુ જ સરસ પંજાબી શાક બને છે હું પણ આ બધા મસાલા નો ઉપયોગ કરીને પંજાબી ગ્રેવી બનાવતી પણ બધું અલગ અલગ કરીને કરતી અને સંગીતા ji જાની એ બધું એક જ સાથે બનાવવા ની રીત આપી છે તે બહુ જ સરસ છે થેન્ક યુ સંગીતા ji જાની Sonal Karia -
જૈન પનીર ભુરજી (Jain Paneer Bhurji Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે કાંદા લસણ વગર ના પનીર ભુરજી / કાંદા લસણ વગર નું પનીર ભુરજી ની રેસિપી શેર કરી રહી છું. આમ તો હું કાંદા લસણ ખાવ છું પણ શ્રાવણ ના પવિત્ર મહિના માં કાંદા લસણ બને તેટલા ઓછા વાપરું છું. આ પણ રેગ્યુલર શાક જેવું જ સ્વાદિષ્ટ લાગસે. Komal Dattani -
રાજમા રાઈસ જૈન (Rajma Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI Rajma rice કોમ્બિનેશન સરસ લાગે છે અહીં મેં આ બંનેનો ઉપયોગ કરીને એક પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
મકાઈ વડા(corn vada recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon_special મકાઈ ચોમાસામાં બહુ સરળ રીતે મળે છે અહીં મે વડા માટે મકાઈના દાણા અને મકાઈ નો જ લોટ ઉપયોગ માં લીધો છે. મકાઈ વડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. ઉપર નું પડ ક્રન્ચી અને અંદર થી સોફ્ટ થાય છે. આ વડા ચા સાથે ખાવામાં બહુ સરસ લાગે છે. દહીં ઉમેરીને બનાવ્યા છે એટલે 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. Mitu Makwana (Falguni)
More Recipes
ટિપ્પણીઓ (2)