લિંબૂ શરબત (Nimbu sharbat recipe in gujarati)

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપપાણી
  2. 1લિંબૂ
  3. 2 ટે સ્પૂનદળેલી સાકર
  4. 1 ટી સ્પૂનમરી પાવડર
  5. 1 ટી સ્પૂનસચળ પાવડર
  6. 2-3ફુદીના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં બધીજ વસ્તુ મિક્સ કરી હલાવો.સાકર એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવી લો.ફ્રીઝમાં મૂકી ચિલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes