થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે.

થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)

મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમલાઈમાંથી વધેલું કીટુ
  2. ૧/૨ કપમાવો
  3. 1 કપદુધ
  4. ૧/૨ કપખાંડ
  5. બદામ કાજુની કતરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગૅસ પર ઘી બનાવેલ વાસણમાંજ વધેલું થોડા ઘી સાથેનુ કીટુ થોડી વાર હલાવો હવે તેમાં દૂધ નાખો.

  2. 2

    દુધ કીટુમા બરાબર મિક્સ થઈ જાય‌ અને એબજોર્બ થઈ જાય એટલે તેમાં માવો અને ખાંડ નાખી થોડી વાર હલાવો.

  3. 3

    નીચે ઉતારી થોડુ ઠંડુ થાય એટલે ગોળ આકારના પેંડા બનાવી શકાય અથવા તેને પહોળા વાસણમાં ઠારીને બરફી પણ બનાવી શકાય.બદામ કાજુનીકતરી કરી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes