દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)

#goldenapron3 week 17 puzzle word #kheer
આ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત.
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheer
આ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો.એક ઉફાળો આવે પછી છીણેલી દૂધી તેમાં નાખી દો.(દૂધી ના છીણ માંથી પાણી નીચોવી ને કાઢી નાખવું)
- 2
૧૫ મિનિટ સુધી દૂધી નાખેલું દૂધ ઉકાળો.ત્યાર બાદ એક વાટકી ખાંડ નાખો.અને ૨૦ મિનિટ જેટલું ઉકાળો.વચ્ચે હલાવતા રહો.
- 3
ત્યારબાદ એલચી નો ભૂકો, ડ્રાયફ્રૂટ નાખી ૫ મિનિટ ગેસ પર રાખો.પછી ગેસ બંધ કરી નીચે ઉતારી પછી પલાળેલી કીસમીસ નાખો.
- 4
તો તૈયાર છે દૂધી ની પોષ્ટિક ખીર..ઠંડી પડે પછી સરવિગ બાઉલ માં લઇ પીરસો.(ઠંડી ભાવે તો ૧ કલાક ફ્રિજ માં રાખી દો).
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpdindia#vermicelly#savaiya#kheer Mamta Pandya -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
મખાના સૂજી ખીર
#goldenapron 2#Week 4#panjabખીર એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં બધે જ બને છે અને દરેક રાજ્યમાં તેની એક ઓળખ છે અને તેની બનાવવાની રીત અને નામ મા થોડો ફેરફાર હોય છે બાકી બધા ને નાના મોટા સૌ ને આ વાનગી ખૂબ પસંદ છે અહીં મે ચોખા ને બદલે સૂજી અને મખાના લઈ ને ખીર બનાવી છે R M Lohani -
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3#week16#kheer આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Kinjalkeyurshah -
મોરૈયા ની ખીર
આજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ એટલે માતાજી ને દૂધ ની વાનગી ધરાવવા માં આવે છે. તો મોરૈયા ની ખીર બનાવી છે જેથી ઉપવાસ માં પણ ખાઈ શકાય Sachi Sanket Naik -
-
દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
#GA4#Week21દુધી માટે બહુ ગુણકારી હોય છે અને સાથે પનીર તો ગુણો ભરેલું હોય છે આ બંને કોમ્બિનેશનથી મે ખીર બનાવવાનો વિચાર કર્યો તો ખીર એવો ઓપ્શન છે કે જેમાં તમે કંઈપણ નાખો એના ટેસ્ટ અલગ જ બની જાય છે તો મે દૂધ અને પનીરના કોમ્બિનેશનથી ખીર બનાવી છે.દુધી વાળ આંખો ચામડી અને શરીર માટે ઘણુ ફાયદાકારક છેપનીર ડાયજેસ્ટ સિસ્ટમ માટે હાડકા માટે વેટ લોસ માટે વધામાં ઘણુ ફાયદાકારક હોય છે.ઘણીવાર બાળકોને ભાવતી નથી હોતી તો આપણે દુધીનો હલવો બનાવતા હોય છે પણ આપણે તો એને ખીર પણ આપીએ તો બાળકોને કઈ નવું હોય અને એ પણ ફટાફટ ખાતા થઈ જશે Khushboo Vora -
દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
#GA4#Week21#post_21#bottlegourd#cookpad_gu#cookpadindiaદૂધી નો ઉપયોગ શાક તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. તે ક્યુકરબિટેસી (Cucurbitaceae) કુળનું સભ્ય છે. દૂધીની ખેતી ભારત માં ઘણી જગ્યાએ થાય છે. તેમજ દૂધી માંથી દૂધીનો હલવો નામની ભારતીય વાનગી બને છે જે એક પ્રકારની મીઠાઈ તરીકે શુભ પ્રંસંગોએ બનાવવામાં આવે છે.મેં આજે બનાવી દૂધી ની ખીર. દૂધ માં દૂધી છીણી ને ઉમેરી દૂધ ને ઉકાળ્યું. ત્યારબાદ એમાં ખાંડ, લીલો ફૂડ કલર, ઇલાયચી પાઉડર, બદામ નું કતરણ અને કેસર ઉમેરી ને પરફેક્ટ હાર્ટ ફ્રેન્ડલી ડેઝર્ટ બનાવ્યું છે. જે તમે ગરમ અથવા ઠંડુ બંને રીતે સર્વ કરી શકો છો. ઘરે અચાનક મેહમાન આવે અને ફટાફટ સ્વીટ ડિશ બનાવી હોય તો આ દૂધી ની ખીર એકદમ બેસ્ટ ઓપ્શન છે જે ખૂબ જ સરળ અને ઝડપી છે. ખાસ કરી ને ખૂબ જ યમ્મી બને છે.દૂધી નાં ઘણા ફાયદા છે જેમકે વજન ઉતારવા માટે મદદરૂપ થાય છે. પાચન ક્રિયા સુધારે છે. કીડની અને લીવરને ક્લીન કરવામાં મદદરૂપ થાય છે. સ્કિન માટે ઉપયોગી છે. ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે ખૂબ ફાયદકારક છે. હદય રોગ ના દર્દી માટે પણ અત્યંત અસ Chandni Modi -
-
દૂધી ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)
#supersઆ ખીર પેટ ને ઠંડક આપે છે. Bina Samir Telivala -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે Mitixa Modi -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)
#GA4 #Week8. #milkરૂટિનમાં અને ફરાળમાં ખવાય એવી જલ્દીથી બની જતી આ ખીર સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં દરેકને આ ખીરખૂબ જ પ્રિય છે. તમને પણ જરૂર થી પસંદ આવશે. 😋 Shilpa Kikani 1 -
-
ઠંડી ખીર(kheer recipe in gujarati)
ચોખાની ખીર આપણે ઠંડી અને ગરમ બંને ખાઈએ છીએ. ઠંડી ખીર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે શીતળા સાતમ માટે ઠંડી ખીર બનાવીશું.#સાતમ Rinkal’s Kitchen -
-
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipes#ricekheer#cookpadindia#cookpadgujarati#kheer Mamta Pandya -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આ એક સિમ્પલ ખીર છે જે ફટાફટ બની જાય છે. Shreya Desai -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ