ફજેતો (Fajeto Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી કેરીને ધોઇને છાલ ઉતારી છાલ અને ગોટલા ને એક બાઉલમાં કાઢવા અને પાણીથી બરાબર ધોવા. હવે એ જ પાણી વધ્યું એને એકદમ સરસ રીતે ગાળી લેવું.
- 2
હવે એક વઘાર કરવા માટે પાત્ર લેવું અને તેમાં તેલ નાખવું. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ અને જીરું ઉમેરવાં. રાઈ અને જીરું બરાબર તતડવા લાગે ત્યારે તેમાં હિંગ અને તજ લવિંગ નાખવા. વઘાર તૈયાર છે હવે તેને ગોટલા અને છાલ ના ગાળેલા પાણીમાં ઉમેરવા.
- 3
હવે ગેસને ચાલુ કરી બરાબર ઉકળવા દેવું. ફજેતો બરાબર ઉકળવા લાગે એટલે તેમાં ગોળ નાખી ફરીથી બે મિનિટ માટે ચઢવા દો.
- 4
એકદમ સ્વાદિષ્ટ દાળની જગ્યાએ ચાલે તેવો પાકી કેરીનો છાલ અને ગોટલામાંથી બનાવેલો ફજેતો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાઉલ પિઝા (Bowl Pizza Recipe In Gujarati)
#મોમ #મમ્મી #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
જૈન વ્હાઇટ સોસ (પાસ્તા, મેક્રોની, લઝાનીયા) બધામાં યુઝ થઇ શકે
#મોમ #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
-
-
-
-
-
-
-
-
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#કૈરી #post2 ફજેતો એક પાકી કેરી માંથી બનતી ગુજરાતી કઢી જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ખીચડી કે ભાત બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
ફજેતો (Fajeto recipe in Gujarati)
ફજેતો પાકી કેરી નો ઉપયોગ કરી ને બનાવવા માં આવતી ગુજરાતી કઢી નો પ્રકાર છે. ખાટો મીઠો ફજેતો ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફજેતા માં પાકી કેરી ની ખૂબ સરસ ફ્લેવર હોય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
ફજેતો (fajeto recipe in Gujarati)
આ મારો ફેવરિટ છે .. ગરમ ગરમ પીવા ની બહુ મજા આવે. કેરીની સિઝનમાં મારા નાના આ જરૂર બનાવડાવતા.. હું પણ આ સિઝનમાં બનાવું . ઘણા લોકો આને કેરીની દાળ પણ કહે છે... કેરીનો સૂપ પણ કહે છે.... અને થોડા ઘણા ફેરફાર સાથે પણ અલગ-અલગ રીતે બનાવી શકાય છે. Sonal Karia -
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR@dollopsbydipa - Deepa Rupaniji &@RiddhiJD83 - Riddhi Dholakiyaji inspired me for this recipe.ફજેતો મારા સાસુ બનાવતાં.. પણ મે પેલી વાર બનાવ્યો છે. કેરીનાં ગોટલા ધોઈ એમાં ચોંટેલા પલ્પને કાઢી બનાવાય. આમ તો 'મેંગો કઢી' કહી શકાય. ગુજરાતી કઢીમાં મેંગો પલ્પ નાંખવાથી આવું જ રીઝલ્ટ આવે.બહેનો કેરી તો ખાય અને ખવડાવે પણ એના ગોટલાનો પણ ઉપયોગ કરે. આ કરકસરની આવડત સ્ત્રી ને જન્મજાત હોય છે.ફજેતો થવો કે ફજેતો કરવો - એ કહેવત પરથી જ નામ પડ્યું હશે એમ મારું માનવું છે. Dr. Pushpa Dixit -
-
-
-
ફજેતો વિથ બેપડી રોટલી (fajeto with rumali roti Gujarati Recipe)
#કેરી#mango#treditionalકેરી નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય.. એવુ કહેવાય કે આમ કે આમ ગુટલી ઓ કે દામ. એટલે કેરી તો મજાથી ખાવ પણ તેના ગોટલા પણ ઉપયોગમાં લો. Daxita Shah -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#Famફજેતો પાકી કેરી માંથી બનતી ગુજરાતી વાનગી છે. જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ફજેતો મારી ફેવરિટ વાનગી છે. ગરમાગરમ પીવાની બહુ મજા આવે છે. કેરીની સીઝન માં મારા પપ્પા જરુર બનાવડાવતા. હું પણ આ સિઝનમાં બનાવું છું. મારા ફેમિલી માં બધાને ફજેતો ખૂબ જ પ્રિય છે. Parul Patel -
ફજેતો
ગુજરાતી કઢી નો એક પ્રકાર જે કેરી ના ગર માંથી બને છે. ભાત સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
મેંગો ફજેતો (Mango Fajeto Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR મેંગો ફજેતો વીથ રાઇસ (સમર સ્પેશિયલ) Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12524449
ટિપ્પણીઓ