તરબૂચનું મિલ્ક શેઇક(watermelon milk shake recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

તરબૂચનું મિલ્ક શેઇક(watermelon milk shake recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનીટ
1 serving
  1. 1-કપ તરબુચના ટુકડા
  2. 1/2-કપ દૂધ
  3. 1-ચમચી ખાંડ
  4. 1/2-ચમચી સંચળ-આમચૂર પાવડર

રાંધવાની સૂચનાઓ

10મિનીટ
  1. 1

    સૌથી પહેલા તરબૂચ કાપો,તેની છાલ કાઢી નાખો,હવે તેના ટુકડા કરી લો,મિકસર-જારમા બધુ નાખી મિક્સ કરો,2-3 મિનીટ પીસો.

  2. 2

    હવે પીસાય જાય પછી તેને ગળણીથી ગાળી એક ગ્લાસમાં ભરો અને તેમા સંચળ-આમચુર પાવડર નાખો ને ચમચી થી હલાવી લો,હવે તરબૂચ મિલ્ક શેઇક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes